________________
૩૮૪
પ્રશમરતિ વિવેચન સહિત ભગવવાં અશુભ ગતિમાં પણ એકલે જ જાય છે અને કરેલાં કર્મે ત્યાં ભગવે છે, તેમનાં ફળ અનુભવે છે.
ભવાવત—સંસાર. કરેલાં કર્મોનાં ફળ ભોગવવાં પ્રાણી સંસારમાં એકલા જાય છે અને તે વખતે તેને કોઇ સાથ આપતું નથી, સાથ આપે તેમ માનવું તે પણ ચેગ્ય નથી. આકાલિક— —સદાકાળ. સર્વદાને માટે આત્માનું ર્હિત થાય તેવું કરશે. અંતે પ્રેમ ગમે તેવા હેાય તે પણ મરવું તે એકલા જ પડે છે અને મરણુપથારી વખતે કોઈ સાથ આપતું નથી. ભાગ લેવા માટે તકરાર કરનારા પણ અંતે અહીં જ રહી જાય છે અને આ જીવને એકલાં જ જવું પડે છે. આત્માને હમેશને લાલ થાય એવું કાંઈ કરવું અને તાત્કાલિક લાભને ધ્યાનમાં ન લેવે.
આત્મનઃ હિતસ્—આમહિત સર્વદા માટે થાય તેવું કરવું અને તેમાં આપણે સ્વાથી (selfish) છીએ એમ કાઈ કહે તે તેની ગણના ન કરવી. આ બધા પ્રયાસ શાશ્વત શાંતિસુખ સદા મળે તે માટે છે. તેમાં પરમાથ છે, તેને કોઈ સ્વાર્થ કહે તે તેથી લેવાઈ ન જવું.
યશસેમમુનિ આ એકત્વભાવનાને અંગે જે કહે છે તે આપણે વિચારીએ
(રાગ ગાડી. પૂત ન કીજે હૅા સાધુ નિસાસ—એ દેશી) ચેાથી ભાવના ભવિજન મન ધરા, ચેતન તું એકાકી આવ્યો તિમ જાઈશ પરભવ વળી, ઇંદ્ધાં મૂકી સવિ બાકી રે; મમ કરી મમતા ૨ સમતા આદરા.
સ્વારથિયાં સ્વજન સહુએ મલ્યાં;
આણુા ચિત્ત વિવેકે રે, સુખ દુઃખ સહેરો એક રે
વિત્ત વહે'ચણુ આવી સહુયે મલે, વિપતિ સમય જાય નાસી ૨ દવ ખળતા દેખી દશ દિશે પુલે, જિમ ૫'ખી તરુવાસી રે..... ખટ ખંડ નવ નિધિ ચૌદ રયણુ ધણી, ચૌસઠ સહસ્ર સુનારી રે; છેડુડા છેડી તે ચાલ્યા એકલા, હાર્યા જેમ જૂઆરી ............ ત્રિભુવનક ટક ખિરુદ્ઘ ધરાવતા, કરતે ગવ ગુમાને ૨; ત્રાગા વિષ્ણુ નાગા તેહું ચાલ્યા, રાવણુ સરિખા રાજાને ૨ માલ રહે ઘર શ્રી વિશ્રામિતા, પ્રેતના વળે ઢાકા રે; ચય લગે કાયા રે આખર એકલે, પ્રાણી ચઢે પરલકો ૨ નિત્ય કલહે। ખિહું મેલીએ દેખી, ખિહુંપણે ખટપટ થાય રે; વલયાની પરે વિદ્યુરિસ એકલેા, એમ સ્મૂથો મિરાયા રે....
Jain Education International
....
For Private & Personal Use Only
મમ૦
સમ
મમ
મમ
સમ
મમ
૧
૨
૩
૪
૫
७
www.jainelibrary.org