SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત વ્યવહારુ અમલ કરે. એકલી ભાવના માત્ર વિચારપથમાં હોય તેને બદલે તે વ્યવહાર આકારમાં હોય તે ભૂષણરૂપ છે અને વ્યવહારુ આકાર એટલે તેને અમલ છે. તેથી આપણે પ્રથમ બાર ભાવના સમજીએ અને સમજ્યા પછી શું કરવું તે વિચારીએ. આટલે સામાન્ય ઉદૂઘાત કરી આપણે ગ્રંથકર્તાના ઉચ્ચ પવિત્ર શબ્દો પર વિચારણા કરીએ અને તેને સમજવા યત્ન કરીએ. બાર ભાવનાના નાસાની શરૂઆત-પ્રથમની આઠ ભાવના____भाषमितव्यममित्यस्वमशरणत्वं तथैकताऽन्यत्वे । अशुचित्वं संसारः कर्मास्त्रषसंवरविधिश्च ॥१४९॥ અર્થ—આ ભાવનાઓ ભાવવી – વિચારવી ઃ (૧) અનિત્યપણું, આ દુનિયામાં કોઈ વસ્તુ નિત્ય નથી તે પ્રથમ અનિત્યભાવના. (૨) જન્મમણુના ચક્રમાં પડેલા આ પ્રાણીને કેઈનું શરણુ નથી, તે બીજી અશરણભાવના. (૩) બીજા સર્વ પારકાં પરાયાં છે, તે ત્રીજી અન્યત્વભાવના. (૪) આ જીવ એકલે આવ્યું છે અને એક જવાને છે, તે એકત્વભાવના ચથી. (૫) સાત ધાતુમાં રહેલે આ જીવ અને તેનું શરીર અશુચિમય છે, અપવિત્ર છે, તે પાંચમી અશુચિભાવના (૮) આ સંસાર રખડપટ કરાવનાર છે, તે સંસારનું – ભવનું સ્વરૂપ વિચારવું તે છઠ્ઠી સંસારભાવના. (૭) કર્મનું આવવાનું ગરનાળું તે આસવ, તેને બરાબર સમજવું તે સાતમી આસવભાવના. (૮) નવાં કર્મને આવતાં અટવવાના માર્ગો વિચારવા તે આમી સંવરભાવના. (૧૪) વિવેચન–આ માથામાં બાર પૈકી આઠ ભાવનાનાં નામ માત્ર બતાવ્યા છે. એ પ્રત્યેક ભાવના પર વિસ્તારથી એક એક કલેકમાં નીચે વિવેચન આવવાનું છે તેથી આપણે એ આઠ બાર પૈકી) ભાવનાના અહીં નામ માત્ર જણાવીએ. એનું વિગતવાર સ્વરૂપ ૧૫૧મી અથાથી શરૂ થાય છે. બાર પૈકી પહેલી આઠ ભાવનાનાં નામ: અનિત્યતા, અશરણ્ય, એકત્વ, અન્યતા, અશુચિતા, સંસારભાવ, આશ્રવભાવના અને સંવરભાવના. એ રીતે બાર પૈકીની પ્રથમ આઠ ભાવનાના નામે આ ગાથામાં જણાવ્યાં. એ દરેક ભાવના શું છે, તે કેમ ભાવી શકાય તે પર વિસ્તારથી વિવેચન મૂળ ગ્રંથકાર જ ૧૫૧મી ગાથાથી કહે છે. (૧૪૯) છેવટની ચાર ભાવના (બાર ભાવના પૈકી) નિર્નો વિસ્તાર ધર્યવાહયાત ચિન્તાય વોડ સુમરૂં જ માવના દ્વારા વિશદ્વાર છે . અર્થ-એકઠા થયેલાં કર્મને એવી રાખવાના માર્ગો વિચારવા તે નવમી નિર્જસભવન, લે–ચૌદ રાજલક કેવા છે તેનું ચિંતન કરવું તે દશમી “લેકભાવ ભાવના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy