________________
ST)
સાડી
પ્રશમરતિ વિવેચન સહિત (૧૮) અથવા ફસી ચઢાવવાને સ્થાને અવાજ સાંભળવા ન જવું.
(૧) જ્યાં ઘણું ગાડીઓ હેય, ઘણું મ્લેચ્છ લેક હય, જ્યાં ઘણું પરદેશી હેય ત્યાં અવાજ-શબ્દ સાંભળવા માટે સાધકે ન જવું.
(૨૦) જ્યાં મોટો મહોત્સવ મંડાયલે હય, જ્યાં માણસે સારાં કપડાં પહેરીને , જતા હોય, લેકે સંગીત વગાડતા હોય, અથવા નાચ કરી રહ્યા હોય કે પીતાં હોય ત્યાં શબ્દ સાંભળવા માટે સાધકે ન જવું.
(૨૧) આ દુનિયાના કે બીજી દુનિયાના શબ્દ-અવાજ પર પ્રેમ લાવ નહિ, તેમ જ તેને ઈચ્છા નહિ, તે સંભળાય તે પણ શું અને ન સંભળાય તે પણ શું?
આ બીજી ચૂલિકાના અગિયારમા અધ્યયનમાં માત્ર એક જ ઉદ્દેશક છે. એ સપ્તસપ્તિકા નામની બીજી ચૂલિકાને થે વિભાગ છે.
એકવીસમું અધ્યયન “રૂપતિકા રૂપ–દ્વિતીય શ્રુતસ્કંધની આ બીજી ચૂલિકાનું બારમું અધ્યયન રૂપસપ્તિકા નામનું છે. તેમાં નીચેની મતલબની હકીકત આવે છે. '
- (૧) સાધક ફૂલના ગુચ્છાઓમાં કે મૂર્તિમાં લાકડકામમાં કે પ્લાસ્ટરમાં કે દાંતકામમાં કે દેરડીમાં કે પાંદડામાં જુદા જુદા રંગે જુએ તે તેઓએ પિતાની આંખને તૃપ્ત કરવા ત્યાં જવાનો નિર્ણય ન કરે.
(૨) છેલા અધ્યયનમાં શબ્દને અંગે જ્યાં ન જવાનું જણાવ્યું હોય તે સર્વ સ્થાનેનું અહીં પુનરાવર્તન કરવું. - આ બીજા શ્રુતસ્કંધના બારમા અધ્યયનને માત્ર એક જ ઉદ્દેશક છે. એ સમસખિકા નામની ચૂલિકાને પાંચમો વિભાગ છે.'
બાવીસમું અધ્યયન ‘પરક્રિયા સતિકા પર–આચારાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધનું તેરમું અધ્યયન બહારના માણસે કરેલી ક્રિયા પરત્વેનું હોઈ તેનું નામ પરક્રિયા છે. તે સપ્તપ્તિકા ચૂલિકાને છઠ્ઠો વિભાગ છે. તેની મતલબ નીચે પ્રમાણે છે.
(૧) બીજે માણસ સાધકને અને કઈ ક્રિયા કરતે હોય તે તેનાથી સાધકે રાજી થવું નહિ અને તેને રોકવો નહિ.
(૨) બીજે મનુષ્ય સાધુના પગ દાબતે હોય તે તેનાથી સાધુએ રાજી ન થવું અને તેને રેકે નહિ. " (૩) બીજે માણસ પણ ખૂંદતે હોય કે પગ પર ઠેરા લગાવતે હોય તે તેથી રાજી ન થવું અને તેને રોકો નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org