________________
૧૩૮
.
પ્રશમરતિ વિવેચન સહિત પ. અપૂર્વ પરિણામવાળે.' ૬. શુભ ભાવનાવાળે છે , ૭. મને જ્ઞાતા અને અમુક બાબત અમુથી વધારે સારી છે તે સમજનાર. ૮વૈરાગ્ય માળે લાગેલ. ૯ સંસારના વસવાટથી ત્રાસેલ. ૧૦. પિતાને હિત કરનાર અર્થમાં લાગેલ.
ચિતા–વિચારણા. એવા પ્રકારના માણસને હવે પછીના ૬૪થી ૬પમાં પ્લેકમાં કહેસમાં આવનારી વિચાર થાય છે. જ્યાં સુધી મને સંસારમાં લાગેલું હોય અને પદાર્થો તથા વિષ પર પ્રીતિ થતી હોય ત્યાં સુધી આવી શુભ વિચારણા થતી નથી. શુભ વિચારણુ આવા નિલેપ માણસને જ થાય અને તે શું વિચાર કરે તે આગળના ચેસઠમો તથા પાંસા કલેકમાં કહેવામાં આવશે. (૬૩) "શુભ વિચારણ
भवकोटीभिरसुलभं मानुष्यं प्राप्य कः प्रमादो मे १ ।
न च गतमायुर्भूयः प्रत्येत्यपि देवराजस्य ॥६४॥ અથ–કરડે ભવે પણ પ્રાપ્ત થવું મુશ્કેલ એવું આ મનુષ્યપણું પામીને મારે પ્રસાદ (આળસ-મઘ, સ્થિય વિકથા, કષાય અને નિદ્રા એ છેલ્લા પાંચ પ્રમાદ) કરવા કેમ શકે ?, કારણ કે ઈંદ્ર પણ ગયેલા આયુષ્યને પાછું મેળવવા અશક્ત છે ગયેલું આયુષ્ય અને બિયેલી તકે તેને ફરી જલદી પ્રાપ્ત થઈ શકતી નથી. (૬)
વિવેચન–આ લેકમાં એ ભવ્ય જીવને કેવી વિથાણ થાય તે બતાવે છે. એ જીવ કેવો હોય તે આપણે આગળના પાંચ કલેકમાં જોઈ ગયા. - અસલભં–જે તમે અનેક ગતિઓને અને રાશી લાખ જીવનેને વિચાર કરશો તે કરડે ભવે આ મનુષ્યત્વ એકાદ વખત પ્રાપ્ત થઈ જાય છે. અનાયાસે આવું કરડે ભવે મળવું મુશ્કેલ, મનુષ્યત્વ પ્રાપ્ત કરીને એની ખરી કિમત કરવી જોઈએ. એને વેડફી નાંખવું ન જોઈએ. આ તે રાકને સ્તન સાંપડે કે દીનને માયાપુજી મળી જાય તેવું છે. તે જેને તેને કે જયારે ત્યારે મળતું નથી. નારકેના અસંખ્ય વાસાએ છે, એકેન્દ્રિય સૂક્ષમ તે ઠાંસી ઠાંસીને અનંત દુનિયામાં ભરેલા છે અને શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિંદ્રિય અને ખેચર, ભૂચર અને જળચરને વિચાર કરીને અને તેમની પ્રત્યેક જાતિને વિચાર કરીને વિચાર આવે છે કે આવા અનેક ભાગમાંથી આ મનુષ્યપણું તે કરડે ભવે એકાદ વખત મળે છે. એ પ્રાપ્ત થવું ઘણું જ મુશ્કેલ છે. અને તેની પૈસાથી કે ધનથી કિંમત નથી થતી. એ બજારૂ વસ્તુ નથી કે એ જ્યાં ત્યાંથી ખરીદી શકાય. કરોડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org