________________
કાલે આને વિષે હું તેમને વશ નથી એ પ્રકારની સિદ્ધ વિતૃષ્ણ થાય છે તે પૈગ્ય, એટલે ગસાધનરૂપ વૈરાગ્ય છે. આ ઉપરના પતંજલિના સૂત્રથી પૈરાગ્યનું લક્ષણ કર્યું છે. તેમાં વૈરાથ એ પર લક્ષ્યને નિર્દેશ કરનાર છે અને કાશી એ પદ સુધીનું સર્વ લક્ષણ છે. ત્યાં વૈરાગ્યનું લક્ષણ કર્યું કે સ્ત્રી, પુત્ર, ધન, ક્ષેત્ર વગેરે લૌકિક પ્રમાણથી ણુતા પદાર્થો બંધનભા હેતુરૂપ છે, તેમ જ સ્વર્ગાદિક પદાર્થો પણ બંધનના હેતુરૂપ છે, તે ઉભયવિવે પદાર્થોમાં જે વશીકારસંશા વિતૃષ્ણ છે તે અને સાધનભૂત વૈરાગ્ય છે.
અહી દષ્ટાદિ પદાર્થોને બંધનના હેતુરૂષ કહેવાનું કારણ છે એ જ છે કે પદાર્થો દુખ આપનાર છે અને કલેશને દઢાવનાર છે. એ વાવ સહજ વિચારથી જણાય એમ છે. ત્યાં પ્રથમ દષ્ટ પદાર્થ લઈએ. દુષ્ટ પદાર્થો વ્યક્તિરૂપે તે અનંત છે, તેથી પ્રત્યેક વ્યક્તિ લઈ તેના દેશનું પ્રતિપાદન ગ્રંથમાં થવું અસંતાવે છે. છતાં સામાન્યરૂપે બે પદાર્થોના ત્રણ વિભાગ થઈ શકે છે. તે આ છે. ધન, સ્ત્રી-પુત્ર અને ધશસ્. એ ત્રણ પ્રકારના પદાર્થો પ્રતિને પ્રેમ જેનું શાસ્ત્રમાં વિૌષણ, પુત્રદાયિણ અને ઔષણ કહી વર્ણન કર્યું છે તે, દુઃખ અને ક્લેશને જ ઉત્પન્ન કરનાર છે અને તેથી હય છે. શ્રી બૃહદારણ્યક ઉપનિષમાં કહ્યું છે કે વાયા વિષયાએ ઢોળાવાશ્વ યુધ્ધાથ મિલાચર્ય ચરિતાં આત્મતત્વને સાક્ષાત્કાર કરવામાં પ્રવૃત્ત થયેલા સાધકે પરોષણાદિ ત્રિવિધ એષણને ત્યાગ કરી ભિક્ષાચર્થને સેવે છે, સ્થાદિ વચનથી એ એષણાઓને હેય કહી વર્ણવી છે. તેનું કારણુ એ જ છે કે એ એષણાના વિષયભૂત પદાર્થો દયથી ભરેલા છે. શ્રી પંચદશી બ્રહ્માનંદ પ્રકરણમાં अलभ्यमामातनयः पितरौ क्लेशयेच्चिरम् । लब्धोऽपि गर्भपातेन प्रसवेन च बाधते॥या વચનેથી એ પ્રમાણે કહ્યું છે કે જ્યાં સુધી પુત્ર થયું નથી ત્યાં સુધી તે તે પિતાની અપ્રાપ્તિને લીધે માતાપિતાને દુઃખ આપે છે. પુત્ર ગર્ભમાં આવે છે ત્યારે નાના પ્રકારનાં આધિવ્યાધિ વગેરે દુઃખ સાક્ષાત્ માતાને તથા એ ઉભય વિશે આસક્ત મૂખ પિનાને આપે છે. ગર્ભમાં સ્થિતિ પામ્યા છતાં પણ મા-બાપને ગર્ભાવ વગેરે વડે અને ભય-દુઃખને આપે છે. પ્રસવ સમયે માતાને પ્રાણુત સંકટ આપે છે. પ્રસ્ત થયા પછી પિતાને વિશે આસક્ત માબાપને ગ્રહપીડા તથા ગાદિ નિમિત્તથી અપાર કષ્ટ સહન કરાવે છે. એમ કરતાં કૌમાર અવસ્થાને થાય છે ત્યારે એને એ મૂર્ખ રહેશે એ પ્રકારના ભયંથી માબાપના મન નિરંતર સંતપ્ત કરે છે, અને કદાય દુદૈવથી ભૂખ રહે છે તે પછી જીવનપર્યત અપાર સુખેને ઉપજાવે છે. ઉપનયન થયા પછી જે વિદ્યા ભણત નથી તે દુઃખ આપે છે. કદાચ વિદ્વાન થાય છે તે પછી તેને માટે સુલક્ષણી કન્યાની શોધ તથા તેની ચિંતાથી માબાપને અસહ્ય દુઃખના હેતુરૂપ થઈ પડે છે. કદાચ તેવી કન્યા મળે તે રખેને પરસ્ત્રીલંપટતા વગેરે દવા થાય એ ચિંતાથી માબાપને બાળે છે, અને તેવા દેજવાળે થાય છે તે લે જીવતા જ દુખદાતા થાય છે, એટલું જ નહિ પણ માબાપના મૃત્યુ પછી પણ અનેક કષ્ટને હેતુ નીવડે છે. કદાચ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org