________________
ક
પ્રશમરતિ વિવેચન સહિત જાણવામાં આવ્યું છે તેવા અને અઢાર હજાર શીલરથને ધારણ કરવાની પ્રતિજ્ઞા લીધેલ તેવા (શુભ વિચારણા કરે છે.) (૯૧)
વિવેચન—રાગદ્વેષને વિચારે અને વિષયના સંયમ કરે તેવા માણુસ કેવા સ્વરૂપ વાળા હાય તેનું અત્ર વિવેચન આગળ ચાલે છે. આ લેાકમાં તે માણુસને આળખવાની વિશેષ ત્રણ શરતા બતાવવામાં આવી છે તે પેાતાની જાત પર વિચારવી અને અંતઃકરણથી અભ્ય તર રીતે પાતે તેવા છે કે નહિ તે વિચારવું. આ આખું પુસ્તક આત્મવિચારણા માટે જ છે એટલે પ્રથમ પુરુષ એટલે વાંચનારે પેાતાની જાતને આ આખા પુસ્તકની દરેક હકીકત લગાડવાની છે.
જિનભાષિતા સદભાવભાવિન—તીર્થંકર મહારાજે તીથ કરવા માંડ્યુ ત્યારે
અને ત્યારપછી લેાકાલાકના સવ ભાવે જાણ્યા અને દેખ્યા છે, અને જાણ્યા અને દેખ્યા પ્રમાણેના ભાવા તેમણે પ્રાણી ઉપર ઉપકાર કરવા ગણધરને કહ્યા છે અને પરિષદમાં પણ કેટલાક ભાવેા કહ્યા છે. તેના અથ પાતે જાણે અને ખીજાને જણાવે, કહી ખતાવે અને તે જ પ્રમાણે આ દુનિયાના ભાવે બની રહ્યા છે એમ પોતે જાણે તેવે માલુસ શે વિચાર કરે અને કેવી ધારણા કરે તે આગળ કહેવાશે. તે તે તત્ત્વ અને લેાકાલેાકના ભાવે। જેવા તીથકર મહારાજે બતાવ્યા છે તેવા જ જાણે અને તે પર મક્કમ શ્રદ્ધા રાખે અને તીથ કરવચન અન્યથા ન જ હેાય એમ માને અને કોઈ વાત પેાતાને ન એસે તા તીથકરના અનંત કેવળજ્ઞાન પર સહુણા રાખી પોતાની સમજણુ ન થાય તે માટે ખેદ પામે, એ તે માને કે તીથ કર મહારાજે કહેલું તે કોઈ જાતના સ્વાર્થ રહિત હાવાથી તે પર શંકા કરવી ન ઘટે. તીર્થંકર મહારાજે કહેલા કેટલાક ભાવા પેાતાને ન બેસે તે બીજાને પૂછે અને એ રીતે સવાલ-જવાબ કરે, પણુ તીર્થંકરે કહેલા એટલે જૈન ધર્મના ચાલ્યા આવતા ભાવ ઉપર એ શંકા ન કરે, એ તીર્થંકર મહારાજે કહેલા સદ્ભાવને સ્વીકારનાર માણસ હાય, તે કેવી વિચારણા કરે તે આગળ ત્રેસઠમા લૈકમાં વિચારાશે. કેટલાક ઊંડા ભાવા પોતાની નજરમાં ન ઊતરે અને કેટલાક ભાગ આધુનિક કેળવણીના સંસ્કારને ચાગે પાતાને ન બેસે, તે પશુ તે ભાવ ખાટા ભુતાવેલા ન જ હોય એવે પાકા વિશ્વાસ ધરાવનાર પાતે હેાય. આ શ્રદ્ધા આ ધર્મ માં ઘણી અગત્યની વાત છે અને એ જરૂરી છે. જો તીથ કર મહારાજે પાતે બતાવેલા ભાવ ઉપર શ્રદ્ધા ન હેાય, તે તેને જિનભાષિતસદ્ભાવભાવિતાત્મા ન કહી શકાય.
વિદિતલાકતવય—જેને લેાકતત્ત્વનું જ્ઞાન છે એવા. લાકની અંદર અનેક ભાવા વર્તે છે, તે સત્ર તેના ધ્યાનમાં હોય છે. એનું શાસ્રશ્રવણ અને અભ્યાસ એવા હોય છે કે એણે લવણુસમુદ્ર કે સ્વયંભૂરમણુ સમુદ્ર દીઠા ન હોય તે પણ એ અન્ને સમુદ્રનું અને કામાં કહેતા સમસ્ત લેાકતત્ત્વનું એટલે લૌકિક તત્ત્વનું તેને જ્ઞાન હાય છે અને જ્ઞાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org