SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ કષાયા અને વિષયો પ કુલ નવાટિ શુદ્ધ આહાર લે તેવા માણુસ, તે ‘શરીરમાથ' વહુ ધર્મસાધનમ્ એ સૂત્ર ખરાખર સમજીને શરીરને ધર્મસાધન તરીકે ગણીને તે જાળવે, પણ તેની શુશ્રૂષા વૈયાવચ્ચ આદિ ન કરે. આ નવ પ્રકારથી વિશુદ્ધ થયેલા આહાર લે. ગેાચરીથી આહાર લેનારે ઉદ્ગમઉત્પત્તિના વગેરે મળી એ તાળીશ (૪૨) દાષા ટાળવા જોઇએ. એ ગોચરીના ઉગમ વગેરે એ તાળીશ દાષા પર આખું પરિશિષ્ટ લખી ઉપમિતિના ભાષાંતરમાં બીજા ભાગને છેડે ચોથા પરિશષ્ટ તરીકે પૃ. ૧૪૦૫ થી ૧૪ર૯ સુધીમાં આપેલ છે એટલે અહીં તેની પુનરુક્તિ નથી કરતા. કહેવાની વાત એ છે કે વીણેલ દાણાને જેમ પક્ષી ખાય, અથવા ભ્રમર ફૂલને પીડા નીપજાવ્યા વગર જેમ મધ ચૂસી લે અને ફૂલને અખડિત રાખે તેમ ગાચરી કરનાર મુનિ પોતાની જાતને અંદર ઉતાર્યા વગર, દોષ વગર, શરીરપોષણ માટે ધર્મદૃષ્ટિએ આહાર કરે. છમાત્ર વિષે લખવાની ખાસ જરૂર છે. ગોચરીને અંગે બેતાળીશ દેષા વિચારતાં વીણવાની વિધિ સહજ ઉપલક્ષિત થઇ જશે, સમજાઈ જશે. આવે! વિશુદ્ધ આહાર ઉત્તરનિર્વાહ પૂરતા જ લેવા, તે સાધુના ઉત્તર ગુણુ છે અને તે પાળવા માટે ઉપયાગની જરૂર પડે છે. અને ઉત્તરગુણમાં તે જયણા અને ધ્યાન જરૂરી છે. આ ઉત્તરગુણ્ણાના દોષો ખાસ વિચારવાની જરૂર છે અને તેના પર ધ્યાન આપતાં અંતે ચારિત્રના મૂળ ચુણા મજબૂત થાય છે, એટલે એની જાળવણી કરવી તે પણ જરૂરી છે. ઉદ્ગમ દોષો સાળ (૧૬) છે, ઉત્પાદનના બીજા દોષા સાળ (૧૬) છે અને એષણાના દશ દોષ છે. એ સ બેતાળીશ દેષ તજીને વીણેલ ધાન્ય તરીકે ગોચરી મધુકરની માફક કરવાની છે. નવ પ્રકારના ઉદ્ગમ દોષા નિવારવાનું આમાં સૂચન છે. આવા પ્રકારના, મૂળ વિરતિના પચ્ચખાણ લીધેલ અને આ સ* ઉગમ એટલે ઉત્ત્પત્તિના અથવા ઉત્પાદનના દોષો વારનાર સાધુઓ હાય છે, તેમને જ નીચે આપવામાં આવી છે તેવી વિચારણા થાય છે અને એવા સાધુએ નહિ જ હોય એવી વિચારણા કઢી કરવી નહિઁ કારણ કે ‘વડુના વઘુ ધરા’ ના નિયમે આ દુનિયામાં અનેક રત્ના છે, પણ આપણે ઝવેરીપણું શીખ્યા ન હેાઈ રત્નરૂપ માણસને નથી ઓળખી શકતા, બાકી તેમને અભાવ નથી અને તેવા પુરુષનું અસ્તિત્વ જરૂર છે. હીરા પાતાના મુખથી પાતાના મેાલ કહેતા નથી, તેમ આવા પુરુષો પેાતાની જાહેરાત જ્યાં ત્યાં કરતાં નથી અને પેાતાની પ્રશંસા કરતા નથી. તેથી તેવા પુરુષ હશે કે નહિ તેવી શકા ન કરવી. અનેક રત્ના દુનિયાભરમાં પડયા છે. તેમને શોધી કાઢવા એ આપણું કર્તવ્ય છે. (૬૦) એવા પ્રાણીનુ વિશેષ વણુન जिनभाषितार्थसद्भावभाविनो विदितलोकतत्त्वस्य । अष्टादशशील सहस्रधारणे તતિજ્ઞસ્ય વાદ્શ્ય અ—તી કર મહારાજે કહેલાં તત્ત્વના અને ભાવનારા, લાકનું સ્વરૂપ જેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy