________________
કષા અને વિષય
એ પ્રમાણે દૃષ્ટિને સ્થાનકે દુષ્ટ પાઠાંતર કઈ કઈ પ્રતમાં છે. પણ એ પાઠાંતરે લહિયાઓનો દેષ હોય તેમ લાગે છે, આ પાઠાંતરની નેંધ ની નોટમાં મિ. મોદીએ કરી છે, કારણ કે, દષ્ટિ નજર અને ચેષ્ટા એટલે વર્તન બરાબર. અર્થ આપે છે. દષ્ટિને અર્થ હરિભદ્રસૂરિ પિતાની ટીકામાં “જ્ઞાનમ’ એવો કરે છે, તે વધારે સારે છે. અને ચેષ્ટાને અર્થ તેઓ “ક્રિયા કરે છે, તે આગળપાછળને સંબંધ જોતાં સમીચીન અર્થમાં વપરાય છે.
જાણવું” અર્થ પણ બંધ બેસતે આવી જાય છે. એટલે જ્ઞાનીની નજર અને વ્યવહારુ, દક્ષ માણસો, જે પ્રિય-અનુકરણીય હોય, તે અર્થ એકસરખે જ છે. સંવાહન એટલે અંગનું મર્દન” અર્થ થાય છે, તેથી એ પાઠાંતર નેણે નથી. (૪૫) ઇકિયપારતનાં પરિણમે
વિષચક્રાવાતા વિનદત્તે !
દિં પુરનિયમિત નવા નિયવશાતઃ ? પાછલા અથ_એક એક વિષયના સંગથી રાગ અને દ્વેષને પરવશ પડેલ પ્રાણી નાશ પામ્યા છે, તે પછી, અનિયમિત આત્મા પાંચે ઈદ્રિયોથી કેટલી પીડા પામે? (૪૭) :
વિવેચન–રાગદ્વેષ: આ પ્રાણીને રાગદ્વેષ, મારાતારાપણું જે ઈદ્રિ પર થાય છે, તે જ આતુરતા-ગીપણાનું–આસક્તિભાવનું કારણ છે. રાગદ્વેષ ઈદ્રિયને ન હોય તે, તેને પીડા કાંઈ થતી નથી, એને મન તે દૂધપાક અને ડાંગર બરાબર છે, એની એક દાઢ બીજી દાઢને સ્વાદ જાણતી નથી. એ ખાય છે એ તે ધર્મસાધન કરનાર દેહને ટકાવવા માટે, પણ એની કઈ પણ ઇન્દ્રિયમાં રાગદ્વેષ, મારા-તારાપણાની આસક્તિ હોતી નથી. ઈન્દ્રિયે તે ત્યાગીને કે યોગીને પણ હોય છે, પણ એમાં આસક્તિ રાખવી, રાગદ્વેષ તે પર કરવા, તે પીડા કરનારા છે.
વિનાતે તેઓએ તે પિતાના જીવનને નાશ કર્યો છે, એમ સમજવું. એક એક ઇન્દ્રિયને પરવશ પડેલે પ્રાણી કે હેરાન થાય છે, તે આપણે આગલી પાંચ ગાથામાં જોયું આ ગાથામાં કહે છે કે, જેને પાંચે ઈદ્રિ કઈ જાતના અંકુશ વગરની હોય, તે રાગદ્વેષને વશ પડીને નાશ પામે છે. આપણું એ સંસ્કાર થવાના છે, કારણ કે આપણે ઇન્દ્રિયે પર જરા યે સંયમ રાખતા નથી; રાખવાની જરૂર પડે છે, એટલી વાતને સ્વીકાર પણ કરતા. નથી, તે આપણે પણ વિનાશના માગે છીએ એમ જાણવું. કુપગ્ય કરવું છે અને તેનાં ફળથી ડરવું છે એ બે વાત કેમ બને? - અનિયમિતાત્મા–જેને આત્મા સંયમ વગરને છે તે પ્રાણ. સંયમ વગરના ' , પ્રાણીને અનિયમિતાત્મા કહે છે, એટલે એણે પિતાના આત્માને કેઈ એકસરખે રાખેલ નથી, એ પ્રાણી, સંયમહીન; પવન પ્રમાણે દિશાએ ફરનારા આત્મા, આ હાલતે આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org