________________
પ્રશમતિ વિવેચન સહિત
એક એક ઇંદ્રિય દુઃખ આપનાર નીવડે છે, તે જેણે પાંચે ઇંદ્રિયાને છૂટી મૂકી હાય, તેને ખાધા-પીડા કેવી થાય તે સમજાઈકપાઈ જાય તેવું છે. હવે એ કેવા પ્રકારના પ્રાણી હાય તેનું વર્ણન કરે છે.
૯૮
પ્રણષ્ટ....ચેષ્ટા વહેવારુ માણસને હોય અથવા છાજે એવી ક્રિયા અને દૃષ્ટિ અને કવ્યુ અને નજર જેના નાશ પામ્યા છે, એટલે હરિભદ્રસૂરિ કહે છે તેમ વિવેક વગરના અને જેનું અનુકરણ શિષ્ટ સારા માણસે કરે તેવી ચેષ્ટા જેની નાશ પામી છે, તેવા માણસા એટલે અવિવેકી માણસા. ‘ ઋચેષ્ટાનામ્ ના પણ પાઠાંતરે એ જ અથ થાય છે ; “ સૃષ્ટિ ચેષ્ટ ચ” એટલે જેમની ચેષ્ટા એટલે ક્રિયા-કામ અને નજર નાશ પામી ગયેલાં છે અને જેઓ સંસારને સસ્વ સમજી તેમાં રચ્યાપચ્યા રહે છે અને ઇંદ્રિયસુખને સર્વસ્વ માને છે.
ઇંદ્રિયાણાં—એટલે જેમણે કોઈ જાતનો સંયમ કર્યાં નથી અને દોષથી જેની ઇંદ્રિય ચસાયેલી છે. આવા સંયમ વગરના અને વહેવારુ માણસ હાય, તેવા ચેષ્ટા કે નજર વગરના માણસા આ દુનિયામાં જ ઘણા જ દોષને બહુ રીતે વહેારી લે છે. તેઓ ઇંદ્રિયસુખ ઉપર કોઈ જાતને સંયમ રાખતા નથી અને જરા ભૂખ લાગે કે તાઢ તડકો લાગે કે ઠંડા-ગરમ થઈ જાય છે અને જાણે પાતે જ ઠંડા થઈ જતાં હોય અથવા ખળું ખળું થઈ જતાં હોય એમ ઇંદ્રિય હેરાન થાય તેમાં પેાતાની જાતને-પેાતાને જ હેરાન થતા માને છે. આ પ્રાણીઓ પાતે હેરાન થાય છે અને ઘરના બીજા માણસાને હેરાન કરે છે, ઉજાગ કરે કરાવે છે અને તેને પીડા ઘણા પ્રકારની થાય છે. સંયમ વગર ઉપાય નથી અને આવા શિષ્ટ જનને ન છાજે તેવા બૂમ-ખરાડા પાડવા અને ઇંદ્રિયને પીડા થઈ તે પેાતાને જ થઈ એમ માનવું તે અજ્ઞતા અથવા મેહનું સામ્રાજ્ય જ છે અને એને લઈને પ્રાણી અનેક પ્રકારની માનસિક અને શારીરિક પીડા સહન કરે છે, ખમે છે અને જાણે પીડા એ જ સસ્ત્ર હાય એમ માને છે. અને પીડા પેાતાને અનેક પ્રકારે થાય છે, તેને સંયમભાવ પાતામાં જ છે, એટલું અવિવેકને કારણે, પોતે જાણતા નથી. શિષ્ટ માણસે જે ચેષ્ટા જુએ અને કબૂલ કરે-પસ ંદ કરે તે ‘• શિષ્ટષ્ટચેષ્ટાનામ્’. આ જેની નાશ પામી ગયેલી હાય તે પ્રભુષ્ટશિષ્યદૃષ્ટિચેષ્ટાનામ્ ' એ અથ સમજવા.
માધા—પીડા. અનેક વખત તેને માનસિક અને શારીરિક પીડા થાય છે.
દોષ—હેરાનગતિ. પીડાએ માનસિક અને શારીરિક અનેક પ્રકારની થાય છે, તે ઇંદ્રિયામાં આસક્ત મનુષ્યાને થાય છે.
‘દુનિયમિતે દ્રિયાણાં’ આ ખીજું વિશેષણ છે. એટલે જે માણસોએ ઇંદ્રિયાને નિયમિત ન રાખી હાય, તેવા અને ‘ પ્રણષ્ટશિષ્યેષ્ટદૃષ્ટિચેષ્ટાનામ્ ’ એ પ્રથમ વિશેષણુ સમજવું. પાઠાંતર—દોષ રસ્તે ઊતરી પડેલી ઇંદ્રિયા. અને · પ્રભુષ્ટશિષ્યષ્ટદુષ્ટચેષ્ટાનામ્ '
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org