________________
કષાયા અને વિષયા
- હવે
આ લેગ્યાએ ખરાબ રીતે વતે તે ઉત્કૃષ્ટ કમ બંધ કરાવે છે; બાકી ઘણાખરા જીવે તે મધ્યમવતી હાવાથી મધ્યસ્થિતિવાળા કમ બંધ કરે છે. આપણે જે આ ગાથામાં જેવાનું છે તે સ્થિતિબ`ધ કષાય ઉપર કેટલે। અને કેવે આધાર રાખે છે, તે યાદ રાખી કાય ઉપર અકુશ રાખવા અથવા તેનું ત્યાજ્યપણું સમજી તેના સથા ત્યાગ કરવા એ છે. (૩૭)
લેશ્યાનાં નામે અને વિશેષ પરિચય
ताः कृष्णनीलकापोततैजसीपद्मशुक्लनामानः । श्लेष इव वर्णबन्धस्य कर्मबन्धस्थितिविधात्र्यः ||३८||
અથ—તેએ [લેશ્યા] અનુક્રમે કૃષ્ણ, નીલ, કાપાત, તૈજસી, પદ્મ અને શુકલ નામંધરનારી છે, કમ બધમાં એ સરેશ જેવી છે. અને પેાતાના પરિણામ પ્રમાણે ક્રમ બધની સ્થિતિને કરનારી છે. (૩૮)
વિવેચન—એ લેશ્યાનાં, ઉપર જણાવ્યાં તે પ્રમાણે, અનુક્રમે કૃષ્ણ, નીલ, કાપાત, તેજસ, પદ્મ અને શુકલ એમ નામેા છે. કૃષ્ણુ એટલે કાળા ર ંગ એ તે સમજાય તેવી હકીકત છે. નીલના રંગ માથૂથા જેવા હોય છે, કોઈ એને ગળી જેવા રંગ પણ કહે છે. કાપાત એટલે કબૂતરના જેવા રંગ, કાંઈક કાળાશ પડતા ભૂખરા રંગ છે. તેને એટલે તેજવાન વૈશ્યા, અને વર્ણ સફેદ છે. અને એ સારી લૈશ્યા છે. પદ્મ એટલે કમળ. નજરે જેવાથી એને રગ સમજાશે. તે(કમળ)ના જેવા જે લેશ્યાના મનના કે આત્મના વિચારના રંગ હોય, તે પદ્મલેડ્યા સારી સમજવી. અને શુકલ લેશ્યા એટલે મનના તથા આત્માના પરિણામ ધેાળા હોય, તેને શુકલલેશ્યા કહેવામાં આવે છે. આ છેવટની ત્રણ લેશ્યા (તેજસ, પદ્મ અને શુકલ) સારી લૈશ્યા એટલે શુભ મન:પ્રવૃત્તિ અથવા આત્મિક વિચાર-અધ્યવસાય બતાવનાર છે. આ ગાથામાં તે છએ લેફ્સાનાં નામ ખાવવામાં આવ્યાં છે. એનું સ્વરૂપ આગલી એ ગાથામાં વણવ્યું છે.
સ્થિતિએટલે અમુક કમ કયે સમયે ઉદયમાં આવશે અને એને અબાધાકાળ કેટલે વખત રહેશે, એટલે કેટલા વખત એ સત્તામાં પડી રહેશે, તેના નિણ્ય આ સ્થિતિબધમાં થાય છે, અને તે પણ ઉપયાગી છે. સ્થિતિ ધના આધાર લેશ્યા ર રહે છે એ વાત અહી પ્રસ`ગાનુરૂપ કહી દીધી.
શ્લેષ—એટલે સરેશ. ચિત્રકામ કરવું . હેાય તે તેમાં સરૈશ છાપરવે પડે છે. એમાં ગોટા ગાળવાન પાલવે ક્રમબધમાં સ્થિતિબધ આ રીતે કામ કરતા હાજાથી એ સરેશનું કામ કરે છે. ખાસ કરીને એ ચિત્રને વધારે મજબૂત કરે છે, એટલે કાંધ જેવા મજભૂત થાય છે તેના આધાર આત્મપરિશુતિ પર અથવા મન-વચન-કાયાના યાગની પિતિ
4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org