SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમતિ વિવેચન સહિત પર થાય છે. આત્મપણિતિ સર્વ જીવાને હાય છે એ નજરમાં રાખી શાસ્રકારે, લૈશ્યા જોઈ આત્મિક અધ્યવસાય પર વિશેષ ધ્યાન આપ્યું. અને જેમણે મન-વચન-કાયાના યાગે વિચાર્યા એમણે સંજ્ઞી પોંચેન્દ્રિય મનુષ્યને ધ્યાનમાં રાખ્યા. તે આત્મપરિણતિ અનુસાર · કે ચેાગાનુસાર લેફ્ટા એમ બે મત પડ્યા, પણ એ બે મતમાં મને વિષ જેવું કાંઈ લાગતું નથી. આગલા ટેંકમાં પશુ ક સ્થિતિબંધને લેશ્યા ઉપર આધાર છે એમ કહ્યું છે. અને આ બ્લેકમાં તે વાત પાકી કરી છે. અહી કર્મીની વાત ચાલે છે, તેમાં કમબંધને અંગે કષાયને શું સ્થાન છે, તે વાતની મુખ્યતા છે, તે જ©ાવતાં આત્મપરિણતિ અથવા યેગપ્રવૃત્તિની આ લેકમાં વાત કરી છે, તેની સાથે કષાયના વિષયને સંબધ હાવાથી એ અમૃદ્ભુત વાતને પણ પ્રસ્તુત વાત ગણવામાં આવેલ છે, એમ સમજવું, ફળ—આ વૈશ્યાઓ પૈકી અશુભ ફળને આપનારી કૃષ્ણુ, નીલ અને કાપાત વૈશ્યા છે અને તૈજસી, પદ્મ અને શુકલ લેશ્યાએ શુભ છે; તે સારા કુળના અનુભાવ કરાવનારી છે, એમ લક્ષમાં રાખવું. સરેશ જે રીતે કામ કરે છે, એટલે ર`ગને ચીકાશ આપવા તથા તેને મજબૂત કરવા માટે સરેશ વાપરવાની જરૂર છે, એ રીતનું ક બંધનને અંગે આ લેશ્યાઓ કામ કરે છે. તેમને વિવિધ ર'ગેનાં નામ આપવામાં આવ્યાં છે, તે અતાવે છે કે એસ જીવેાને હાય છે અને કમ અધ વખતે ઘણા ઉપયેગી ભાગ બજાવે છે. આ રીતે વિચારતાં સ'ની પચેન્દ્રિય મનુષ્ય માટે તેના યેાગા વિચારવા જોઈએ. એનાં મન, વચન અને કાયા જે પ્રવૃત્તિમાં ચાલુ હાય છે, તેવે તેને ક`બધ થાય છે, અને ક્રમબધ થતી વખતે જે ચાર વસ્તુ મુકરર થાય છે તેમાં સ્થિતિબંધને એક સ્થાન છે. સ્થિતિમધ વૈશ્યા પ્રમાણે થતા હેાવાથી એ પ્રશસ્ત વાત છે, એ પ્રમાણે મન વચન-કાયાના યોને અગત્યનું “સ્થાન સન્ની પ‘ચેન્દ્રિય મનુષ્ય પૂરતું છે અને અધ્યવસાય અનુસારે સર્વ જીવને સ્થાન છે. સર્વાં જીવમાં સન્ની પચેન્દ્રિય મનુષ્યના સમાવેશ થાય છે. (૩૮) વિષયા: સુખદુઃખનું કારણ कमेदियाद्भवगतिर्भवगतिमूला शरीरनिर्वृत्तिः । देहादिन्द्रियविषया विषयनिमित्ते च सुखदुःखे ॥३९॥ અથ કર્માંના ઉદયથી સંસારની ગતિ થાય છે. અને ભવગતિ એ શરીરના નિર્માણુના કારણભૂત છે. શરીથી ઈંદ્રિયના વિષયા થાય છે અને વિષયને કારણે સુખદુઃખ થાય છે. (૩૯) વિવેચન——આ ગાથામાં ક્રમસર વાત અતાવવામાં આવી છે. ઉપર જે કર્માંને બતાવવામાં આવ્યા છે તેને લઇને ગતિમાં–સસારમાં પ્રાણી પરિભ્રમણ કરે છે. આ સંસાર વધવાનું કાંઈ કારણ હાય તા તે કર્માદય ઉપર, એટલે આઠ કર્માંના ઉદય ઉપર આધાર રાખે છે. ચારે ગતિ (નરક, તિર્યંચ, મનુષ્ય તથા દેવ)માં ભ્રમણ કરવું, અહીંથી ત્યાં જવું અને ત્યાંથી મહી આવવું અને પાછા ખીજી કોઈ પણ ગતિમાં જવું એ કાઁબંધ પર આધાર રાખે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy