SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. ખલવિશિષ્ટતા ૪. રૂપવિશિષ્ટતા ૫. તપેાવિશિષ્ટતા નીચ ગાત્રને અનુભાવ એથી જેમ કે જાતિવિહીનતા આદિ. અંતરાય ના અનુભાવ પાંચ ૧. દાનાંતરાય ૨. લાભાંતરાય ૨૪૯ ૬. શ્રુતવિશિષ્ટતા ૭. લાવિશિષ્ટતા ૮. ઐશ્વય વિશિષ્ટતા વિપરીત રીત આઠ પ્રકારના છે (૧૬૮[૨]); પ્રકારે છે (૧૬૮૬) : ૩. ભાગાંતરાય ૮. ઉપભાગાંતરાય ૫. વીર્યાં તરાય કમ પ્રકૃતિની સ્થિતિ અને તેના અખાધાકાળનુ વર્ણન કરીને (૧૬૯૭– ૧૭૦૪) એકેન્દ્રિયથી માંડી સન્ની પચેન્દ્રિય વાની તે તે કર્માંની સ્થિતિનું નિરૂપણ કર્યુ છે (૧૭-૫--૧૪). ષટ્રખંડાગમમાં ઉત્કૃષ્ટ અને જધન્ય સ્થિતિના વર્ણન માટે જુએ પુ. ૬, ચૂલિકા ૬ અને ૭. અને અખાધા, નિષેક વગેરેની ચર્ચા માટે જુએ પુ. ૧૧ ની પ્રથમ ચૂલિકા, પૃ૦ ૧૩૯, ૧૭ આ પછી કમની જધન્ય સ્થિતિના (૧૭૪૨-૪૪) અને ઉત્કૃષ્ટ સ્થિતિના (૧૭૪૫–પર) અધક જીવો કોણ છે તેનુ નિરૂપણ છે. કનો અધ એ ૨૪મા પ૬માં જ્ઞાનાવરણાદિમાંથી કોઈ એકને અધ કરતા હોય ત્યારે જીવ અન્ય કેટલીક પ્રકૃતિ બાંધે તેને ચોવીશ દડામાં વિચાર કરવામાં આવ્યો છે (૧૭૫૫-૬૮) તે જ પ્રકારે કેઈ એક કર્મીના બધ પ્રસંગે અન્ય કેટલી પ્રકૃતિની વેદના હોય તેના વિચાર ૨૫મા કધવેદ નામના પદમાં છે. અને તેથી ઊલટું એટલે કે અમુક ક`ની વેદના વખતે કેટલી પ્રકૃતિનો અધ હોય તેના વિચાર ૨૬મા ક વેબધ એ નામના પદમાં છે (૧૬૭૬–૮૬). અને છેવટે ૨૭માક વેદવેદકપદમાં કોઈ એક પ્રકૃતિની વેદના પ્રસંગે અન્ય કેટલી પ્રકૃતિની વેદના હોય તેનો વિચાર છે (૧૭૮૭–૯૨). Jain Education International * ૧૭. આચાય મલગિરિએ ‘તાવતા ચ ચતુળમાપ્રાયળીયાચે દ્વિતીયપૂર્વે મ પ્રવૃત્તિप्रामृते बन्धविधाने स्थितिबन्धाधिकारे -- चत्वार्य नुयोगद्वाराणि तद्यथा-स्थितिबन्धस्थानप्ररूपणा अबाधा कण्डकप्ररूपणा उत्कृष्ट निषेक्प्ररूपणा अल्गबहुत्वप्ररूपणा च કૃતિ” આ પ્રમાણે ટીકામાં જે ઉલ્લેખ કર્યા છે (પત્ર ૪૭૯) તેને પખંડાગમના ઉપર જણાવેલા સ્થાનની સાથે સરખાવી શકાય. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy