________________
૨૫૦
૨૮ મું “આહાર', પદ ? છોને આહાર
પ્રજ્ઞાપનામાં આહારપદ અલગ છે, જ્યારે પખંડાગમમાં ૧૪ માર્ગ દ્વારમાં છેલું દ્વાર આહાર છે તેથી એમ નિશ્ચય કરી શકાય છે કે આહારની વિચરણાનું મહત્વ જૈન વિચારકના મનમાં હતુ.
આહાર પદના બે ઉદ્દેશ છે. તેમાં પ્રથમ ઉદેશમાં અગિયાર દ્વારા વડે અને બીજા ઉદ્દેશમાં તેર દ્વારે વડે આહાર સંબંધી વિચારણું છે. બીજા ઉદેશનાં તેર ઠારે સાથે પખંડાગમનાં ૧૪ માર્ગણધારોની તુલના કરવા જેવી છે—
પ્રજ્ઞાપના ૧૯૬૫ . ખંડાગમ પુ૧૬ પૃ૦ ૧૩૨ ૧. આહાર
૧. ગતિ ૨. ભવ્ય
૨. ઈન્દ્રિય ૩. સંજ્ઞી
૩. કાય : ૪. વેશ્યા
૪. વેગ (૯) ૫. દૃષ્ટિ
૫. વેદ (૧૧) ૬. સંયત
૬. કષાય (૭) ૭. કષાય
૭. જ્ઞાન (૮) ૮. જ્ઞાન
૮. સંયમ (૬) ૯. વેગ
૯. દર્શન ૧૦. ઉપયોગ
૧૦. લેશ્યા (૪) ૧૧. વેદ
૧૧. ભવ્ય (૪) ૧૨. શરીર
૧૨. સમ્યકત્વ (૫) ૧૩. પર્યાપ્તિ
૧૩. સંસી (૩)
૧૪. આહાર (૧) પખંડાગમમાંનાં ૧૪ માંથી દશ તે પ્રજ્ઞાપનામાં એ જ નામે છે. પ્રારંભના. ત્રણ પ્રજ્ઞાપનામાં નથી, પરંતુ તેમાં શરીર અને પર્યાપ્તિ વધારે છે. પખંડાગમમાં
૧. પખંડાગમ, પુ. ૧, પૃ. ૧૩૨, ૪૦૯; પુ૦ ૭, પૃ. ૪૮૩; પુત્ર ૪, પૃ.
૧૩૭, ૩૦૮, ૪૮૬; ૫૦ ૫, પૃ. ૧૭૩, ૨૩૮, ૩૪૬; ૫૦ ૭, પૃ. ૨૪
૧૧૨, ૧૮૪, ૨૩૧, ૨૪૩, ૨૯૮, ૩૬૫, ૪૬૫, ૪૭૭, ૯૩, ૫૧૮, - ૫૭૪; પુ. ૮, પૃ. ૩૯૦.
૨. કૌસમાં નંબર પ્રજ્ઞા પાનાના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org