SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ છે (૧૨૫૨–૧૨૫૫). આચાર્ય મલયગિરિનું કહેવું છે કે ચેથા ઉદેશમાં પરિગમનને જે સ્વીકાર છે તે તિર્યંચ અને મનુષ્યની અપેક્ષાએ સમજવાનું છે અને પ્રસ્તુતમાં પરિણમનને અસ્વીકાર છે તે દેવ-નારની અપેક્ષાએ સમજવાનું છે, (પ્રજ્ઞા ટી. પત્ર ૩૭૧). સૂત્ર ૧૨૫૨-૫૫ વિષે આચાર્ય મલયગિરિ જે બેંધે છે તે ધ્યાનમાં લેવા જેવું છે. “अमूनि च सूत्राणि साक्षात् पुस्तकेषु न दृश्यन्ते केवलमर्थतः प्रतिपत्तव्यानि, तथो મૂટા ન થાયથાના”-પ્રશ૦ ટl, વત્ર, રૂ ૭૨.. છઠ્ઠા ઉદ્દેશમાં નાના ક્ષેત્રમાં રહેતા મનુષ્ય અને મનુષ્યણીની લેગ્યાનો વિચાર છે (૧૨૫૬-૧૨૫૭). અને પછી જનક અને જનનીની વેશ્યા જે હોય તે જ જન્યની લેગ્યા પણ હોવી જોઈએ-એવો નિયમ નથી, એ બાબતનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જન્ય-જનક અને જન્ય-જનનીની સમ અને વિષમ લેશ્યા સંભવી શકે છે એ ફલિત કરવામાં આવ્યું છે (૧૨૫૮). પ્રસ્તુત પ્રજ્ઞાપનાનું શ્યાસંબંધી પ્રકરણ આટલું વિસ્તૃત છતાં તેમાં, તે તે લેશ્યાવાળા જીવોના અધ્યવસાયે કેવા હોય તે ચર્ચા જે અન્ય ગ્રન્થોમાં વિસ્તારથી જોવા મળે છે તેને તથા લશ્યાના દ્રવ્ય-ભાવ-એવા બે ભેદોની ચર્ચા જે અન્યત્ર છે. તેને સદંતર અભાવ છે તે પ્રસ્તુત પ્રજ્ઞાપનાના સંકલનની પ્રાચીન તરફ ઇશારે. કરી જાય છે તે નોંધવું જોઈએ. અઢારમું કાયસ્થિતિ પદ પ્રસ્તુત પદમાં ‘કાયમાં સમાવિષ્ટ થતા જીવ અને અજીવ બનેની સ્થિતિને એટલે કે તે તે પર્યાયરૂપે રહેવાના કાળને વિચાર છે. ચોથા “સ્થિતિ' પદમાં અને આ કાયસ્થિતિ પદમાં વિચારણાને જે ભેદ છે તે પ્રથમ સમજી લેવો જરૂરી છે. “સ્થિતિ પદમાં ૨૪ દંડકે માં જીવની ભવસ્થિતિ એટલે કે એક ભવના આયુને વિચાર છે, ત્યારે આ અઢારમા પદમાં એક જીવ મરીને સતત પાછા તેના તે જ ભવમાં જન્મે છે તેવા સમગ્ર ભવોની પરંપરાની કાળમર્યાદા કેટલી અથવા તે સમગ્ર માં ભોગવેલ આયુનો સરવાળો કેટલે હોઈ શકે તેને ૪. ઉત્તરાધ્યયન, અ૦ ૩૪, ૨૧-૩ર. ૫ ભગવતી,શતક ૧૨, ઉદેશ ૫, સૂ૦ ૪૫૦, પત્ર પ૭ર. ૧. “ય રુઠ્ઠ પર્યાયઃ વરિદ્યતે–પ્રજ્ઞા ૦ ટીકા, પત્ર ૩૭૫, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy