________________
રા તિયોમાં એકેન્દ્રિય આદિને જુદો વિચાર પણ કરવામાં આવ્યો છે (૧૧૭૩૧૧૮૦), તેમાં ક્યાંઈક ક્યાંક સંખ્યાની દૃષ્ટિએ ભેદ પણ પડે છે. લેહ્યાની અપેક્ષાએ મનુષ્યો અને દેવોમાં પણ અલ્પબહુત્વને વિચાર છે (૧૧૮૧–૧૧૮૭). પણ આમાં ભવનવાસી આદિ ચારે પ્રકારના દેવોનું લશ્યાની અપેક્ષાએ પરસ્પર અલ્પબદુત્વ પણ વિચારાયું છે એ વિશેષતા છે (૧૧૮૮–૧૧૯૦) ઋદ્ધિની અપેક્ષાએ તે તે લેશ્યાવાળા જીવમાં તાસ્તને વિચાર પણ છે. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કૃષ્ણલેશ્યાવાળા આદિથી ઉત્તરોત્તર વેશ્યાવાળા મહર્દિક હોય છે. એટલે કે શુકલરયાવાળા અન્ય પ્રકારની વેશ્યાવાળા જીવો કરતાં સર્વાધિક ત્રદ્ધિવાળા હોય છે (૧૧૯૧), અને પછી ઉદ્દેશને અંતે ચારેય ગતિમાં લેરયાની અપેક્ષાએ જીવોની હિનું અપબહુત્વ વિચારાયું છે (૧૧૯૨-૧૧૯૭). .
અંતિમ સૂત્ર છે “ મળતિ-જાવનgli રૂઢી માળિયા ” (૧૧૯૮) એટલે કે ગતિની અપેક્ષાએ અહીં ઋદ્ધિનો વિચાર કર્યો છે તેને બદલે પ્રસ્તુતમાં ૨૪ દંડકના જીને લઈને વેશ્યાની અપેક્ષાએ ઋદ્ધિનું અલ્પાહુત્વ કહેવું. આ ઉપરથી જણાય છે કે આ વાચનાભેદ પ્રજ્ઞાપનાના પાઠ વિષેનો છે. એથી એ પણ સિદ્ધ થાય છે કે પ્રજ્ઞાપનાના પુસ્તકનું સંકલન થયું ત્યારે આ બાબતમાં વાચના. ભેદ ચાલુ હશે.
તીજા ઉદ્દેશ (૧૧૯૯-૧૨૧૭) માં તે તે જન્મ અને મૃત્યુ કાળની લશ્યા વિષેની ચર્ચા (૧૧૯૯-૧૨૧૪) અને તે તે વેશ્યાવાળા જીવોના અવધિજ્ઞાનની વિષયમર્યાદા તથા તે તે વેશ્યાવાળા જીવને કેટલાં જ્ઞાન હોય તે પણ જણાવ્યું છે (૧૨૧૫–૧૭).
ચોથા ઉદેશમાં એક લેયાનું અન્ય લેશ્યરૂપે જે પરિણમન થાય છે, તે તથા તેના વર્ણ–રસગંધ-સ્પર્શની વિસ્તૃત ચર્ચા છે (૧૨૧૯-૧૨૪૧). આ ચર્ચાથી સ્પષ્ટ થાય છે કે લેગ્યા એ છેને નિમિત્ત થતા પુગલના પરિણામરૂપ છે.
સૂત્ર ૧૨૪૨માં લેશ્યાના વિવિધ રીતે થતા પરિણામોની ગણના છે અને તે પછી તેના પ્રદેશ (૧૨૪૩), અવગાહનક્ષેત્ર (૧૨૪૪), વગણું (૧૨૪૫), સ્થાન (૧૨૪૬) અને અલ્પબહુત (૧૨૪૭–૪૯)ને વિચાર સ્થાનની અપેક્ષાએ દ્રવ્ય અને. પ્રદેશને લઈને કરવામાં આવ્યું છે.
પાંચમાં ઉદ્દેશના પ્રારંભમાં તે ચેથા ઉદેશના પરિણામ પ્રકરણની પુનરાવૃત્તિ છે અને પછી તે તે લેયાનું અન્ય લેયામાં પરિણમન નથી થતું એવું નિરૂપણું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org