________________
૨૦૬
જીવ અને શરીર વચ્ચેનું બધંન છૂટી જવાથી જે ગતિ તે બંધન છેદનગતિ છે (૧૦૯૧). - ભોપાતગતિના ચાર પ્રકાર છે, દેવ, નારક, મનુષ્ય, તિય ચ; એ ચાર ભવમાં જે ગતિ એટલે કે જીવને તે રૂપે કમજન્ય પયય તે ભપાતગતિ છે. વનિર્દિષ્ટ ક્ષેત્રનો પાંચમે ભેદ સિદ્ધગતિ આમાં નથી, કારણ કે અહીં કમજન્ય ગતિ વિવક્ષિત છે, જે સિદ્ધમાં નથી. છે, ઉપપાતગતિના ત્રણ ભેદ છે : ક્ષેત્રે પપાત, ભપાત અને ભોપપાત ગતિ. છ તે તે ક્ષેત્રમાં ગતિ કરે તે ક્ષેત્રે પપાતગતિ. જીવોને તે તે મને આધારે નારકાદિ ગતિરૂપ ભવ થાય તે ભોપપાતગતિ છે (૧૦૯૯૨-૯૯). છે. ભાભપાતગતિના બે ભેદ છે : પુગલોની અને સિદ્ધોની ગતિ. આ બનેની ગતિ કર્મજન્ય નથી તેથી તે ગતિને ભોપાતગતિ કહી છે (૧૧૦૦). . . કોઈ પણ દિશાને એક છેડેથી બીજા છેડે માત્ર એક સમયમાં પુગલની જે ગતિ થાય છે તેને પુગલની ભાષપાતગતિની સંજ્ઞા આપી છે (૧૧૦૧), પરંતુ સિદ્ધિ વિષે પ્રસ્તુતમાં સિદ્ધના પૂર્વોક્ત ભેદ (સૂ૦ ૧૫–૧૭) જ ગણાવ્યા છે. તેમની પણ ગતિ પરમાણુની જેમ એક સમયમાં થાય છે તે કેઈ નિર્દેશ પ્રસ્તુ તમાં નથી (૧૧૦૨-૪). વિહાગતિના ૧૩ ભેદો છે (૧૧૦૫), જેનું વિવરણ નીચે પ્રમાણે છે :–
- ૧. સ્પેશગતિ–સ્વતંત્ર પરમાણુની અન્ય પુદ્ગલેને સ્પર્શ કરતાં કરતાં જે ગતિ થાય તે (૧૧૦૬).
૨. અસ્પૃશગતિ ––સ્પર્શ કર્યા વિના પરમાણુની જે ગતિ થાય તે (૧૧૦૭). : ૩. ઉપપદ્યમાનગતિ–કોઈનું અવલંબન લઈને જે ગતિ થાય છે. જેમ કે કોઈ રાજા વગેરેને આશ્રય લઈને યાત્રા કરે તે (૧૧૦૮).
જ. તેથી વિરુદ્ધ કેઈના અવલંબન વિના સ્વતંત્ર ભાવે કરવી તે અનુપસંપદ્યમાનગતિ છે (૧૧૦૯).
૫. પરમાણુપુલ યાવત અનંતપ્રદેશી પુગલસ્કંધની જે ગતિ તે પુદગલગતિ છે. (૧૧૧૦).
૬. કુદી કુદીને ગતિ કરવી તે અંકગતિ છે (૧૧૧૧). ૭. નૌકા દ્વારા ગતિ કરવી તે નૌગતિ (૧૧૧૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org