SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ ૧૪. આહારકમિશ્રશરી કાયપ્રયોગ. ૧૫. કર્મશરીરકાયપ્રયોગ આચાર્ય મલયગિરિએ સત્ય–મૃષામન:પ્રયોગ અને એ જ પ્રકારના વચનપ્રયોગને વ્યાવહારિકનયની અપેક્ષાએ મિશ્ર, પણ નિશ્ચયનયની અપેક્ષાએ તો અસત્ય જ જણાવ્યું છે. અસત્ય–મૃષામન:પ્રયોગ અને વચનપ્રયાગ સ્વરૂપમાત્રનું પર્યાલચન અને વચન છે. અજ્ઞાપરક વાક્યોને પ્રવેગ, જેમ સત્ય-અસત્યને કોઈ સંબંધ નથી તે પણ અસત્ય–મૃષાવચનપ્રયોગ છે. નિશ્ચયનયે તે વિપ્રતારણબુદ્ધિથી આવો પ્રયોગ હોય તો તે અસત્ય જ ગણાય. કાયપ્રયોગમાં તેજસકાયપ્રયોગને ઉલ્લેખ નથી તે ધ્યાન દેવા જેવી વાત છે. પ્રયોગ પદમાં પંદર પ્રકારના પ્રયોગોની ચર્ચા સમાપ્ત કર્યા પછી “ગતિપવાય –ગતિપ્રપાતનું નિરૂપણ છે (૧૦૮૬–૧૧૨૩); આ પ્રાસંગિક સંગ્રહની દષ્ટિએ જણાય છે. આમાં જ્યાં “ગતિ'નો સંબંધ છે તે બધા વ્યવહારનો સંગ્રહ કરી તેના પાંચ પ્રકાર જણાવ્યા છે, તે આ છે – ૧. પ્રયોગગતિ, ૨. તતગતિ, ૩. બંધન છેદનગતિ, ૪. ઉપપાતગતિ. ૫. વિહાગતિ (૧૦૮૫). આમાંની પ્રયોગગતિની ૨૪ દંડકના જીવમાં યોજના કરી છે. બાકીની વિષે તેમ કર્યું નથી. આમાં પ્રથમ પ્રયોગગતિ છે તે જ છે, જેના પંદર પ્રકારની ચર્ચા પૂર્વે (૧૦૬૮-) થઈ જ ગઈ છે એનું અહીં પુનરાવર્તન જ છે (૧૦૮૬–૧૦૮૯). તતગતિ વિષે જણાવ્યું છે કે જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચ્યા પહેલાંની બધી ગતિને તતગતિ કહે છે, તે એટલા માટે કે તે વિસ્તીર્ણ છે (૧૦૯૦). ૩. આચાર્ય મલયગિરિને મતે “તેજસ-કામણશરીર પ્રગ” એવું નામ અહીં અભિપ્રેત છે. પરંતુ ખંડાગમમાં પણ પાઠ છે– “Hફાયકો'.— પુ. ૧, પૃ. ૨૮૯. આચાર્ય મલયગિરિને શંકા થઈ હશે કે કાયમયેગમાં તૈજસનું ક્યાંય નામ આવતું નથી, તેથી કામણ સાથે તેજસ જોડીને તેની . વ્યાખ્યા કરી. પ્રજ્ઞા ટીકા, પત્ર ૩૧૯. આવી કોઈ શંકા ધવલમાં જોવામાં આવી નહિ. ૪. “ામ તિઃ પ્રસિરિયર્થઃ ! પ્રસિદ્ઘ શત્તરવિણયા પચાત્તાવિષા ... તે જાતિવાત...... તિરાદ્ધપ્રવૃત્તિ નિવાર્ય – રા૦ ટl, પુત્ર રૂ ૨૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001042
Book TitleJainagama Swadhyay
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Text Society Ahmedabad
Publication Year1991
Total Pages455
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & Philosophy
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy