________________
૧૬૦
૨. અને તે તે ગતિના પ્રભેદોને વિચાર કરવામાં આવે તેા ઉપાતવિરહકાળ અને ઉર્દૂત'નાવિરહકાળ પ્રથમ નરકમાં જધન્ય એક સમય અને ઉત્કૃષ્ટ ચાવીશ મુહૂર્ત હોવાથી ખીજા અધિકારનું નામ ચવીસા-ચાવીશ એમ રાખ્યુ છે (૫૬૯–૬૦૮).
સિદ્ધગતિમાં ઉપપાત તેા છે, કારણુ, મનુષ્યનું નિર્વાણું થાય છે ત્યારે તે સિદ્ધગતિમાં જાય છે, પણ સિદ્ધગતિમાંથી ઉદ્ધૃત'ના નથી, એટલે કે જે જીવ સિદ્ધ થઈ ગયા છે તેને તે સિદ્ધગતિ કદી પણ છેડવાની નથી. આથી સિદ્દગતિ વિષે ઉપપાતવિરહકાળના પ્રશ્ન ઉપસ્થિત થતા હાવાથી તેનેા ખુલાસા કર્યા છે કે સિદ્ધગતિમાં ઉપપાતવિહકાળ જઘન્ય એક સમય છે અને ઉત્કૃષ્ટ છ માસના (૫૬૪), પણ ઉદ્દતનાવિરહકાળ વિષે તે પ્રશ્ન જ ઊઠતા નથી. આથી મેાક્ષમાંથી પુનરાગમન સંસારમાં નથી થતું એવી જૈનાની માન્યતા ફલિલ થાય છે એ ચાક્કસ છે, તે ધ્યાનમાં રાખવા જેવુ છે.
આચાય. મલયગિરિએ ઠીક જ પ્રશ્ન ઉઠાવ્યેા છે કે આગામી સૂત્રમાં એક પણ નરકના ઉપપાતવિરહકાળ ૧૨ મુદ્દત જણાવ્યા નથી, પણ ૨૪ મુદ્દત અને તેથી વધારે છે, તે સામાન્યમાં ઉત્કૃષ્ટ ૧૨ મુદ્દત' વિરહુકાળ કેવી રીતે ઘટે ? તેને ખુલાસો તેમણે આપ્યા છે કે જ્યારે રત્નપ્રભાદિ એકેક નારકના વિચાર કરવામાં આવે છે, ત્યારે ઉત્કૃષ્ટ ૨૪ મુર્તી આદિ વિરહકાળ છે, છતાં પણ સાતેય નરકાતે એકસાથે રાખીને વિચાર કરીએ તે બાર મુદ્દત' પછી તો કોઈને કોઈ નરકમાં જીવ ઉત્પન્ન થાય જ છે, તેથી તેમાં બાધ નથી. આ જ ન્યાય અન્ય ગતિ વિષે પણ છે.—‘fષે દિ નામ રત્નત્રમાgિજૈનિર્ધારનેન અવિરતિમુકૂર્તાदिप्रमाण उपपातविरहो वक्ष्यते, तथापि यदा सप्तापि पृथिवीः समुदिता अपेक्ष्य उपपातविरहश्चिन्त्यते तदा स द्वादशमुहूर्तप्रमाण एव लभ्यते, द्वादशमुहूर्तानन्तरमवश्यमन्यतरस्यां पृथिव्यामुत्पादसम्भवात् । तथा केवलवेदसोपलब्धेः । यस्तु प्रत्येकमभावे समुदायेऽप्यभावः' इति न्यायः स कारणकार्यधर्मानुगमचिन्तायां नान्यत्र - इत्यदोषः । " प्रज्ञापनाटीका, पत्र २०५ ब.
એ વસ્તુનું ધ્યાન રાખવું જરૂરી છે કે વપ્રભેદમાં બધાને સરખી રીતે ઉત્કૃષ્ટ વિરહકાળ ૨૪ મુદ્દ` નથી પણ એછે-વધતા પણ છે. અને છતાં અધિકારનું નામ ચવીસા’' રાખ્યુ છે તેનુ કારણ એ જણાય છે કે પ્રભેદમાં રત્નપ્રભાથી ગણતરી શરૂ કરી છે અને તેને ઉપપાત અને `તના વિરહકાળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org