SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ લબ્ધિતણું ભંડાર પ૭ કવિવર લાવણ્યસમયજીએ ગુરુ ગૌતમસ્વામીને મહિમા કેવા સુગમ, સુંદર શબ્દોમાં વર્ણવ્યું છે ! એ કવિવાણીનું થોડુંક આચમન કરીએ– વીર જિનેશ્વર કેરે શિષ્ય, ગૌતમ નામ જપે નિશદિશ; જે કીજે ગૌતમનું ધ્યાન, તે ઘર વિકસે નવે નિધાન. ગૌતમ નામે ગિરિવર ચડે, મન વાંછિત હેલા સંપજે; ગૌતમ નામે ના રોગ, ગૌતમ નામે સર્વ સંજોગ. જે વૈરી વિરૂઆ રંકડા, તસ નામે ના ટૂકડા; ભૂત પ્રેત નવી મડે પ્રાણુ, તે ગૌતમનાં કરું વખાણું. ગૌતમ નામે નિર્મળ કાચ, ગૌતમ નામે વાધે આય; ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જય જયકાર આ રીતે તે અનેક કવિઓએ આ લબ્ધિના ભંડાર મહાપુરુષના ગુણગાન ગાઈ પિતાની સરસ્વતીને ધન્ય કરી છે. અને– પચીસ-પચીસ વર્ષ જેટલા લાંબા કાળના ઘસારા પણ અનંત લબ્ધિઓના એ સ્વામીના મહિમાને ઘસારે પહોંચાડી શક્યા નથી. એ છે એ ગીપુરુષની લેકકલ્યાણની ઉત્કટ ભાવના અને પ્રવૃત્તિને પ્રતાપ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy