________________
લશ્વિતણ ભંડાર
પાય ચેગસાધનામાં નિરત હેય છે અને ચમત્કારે તરફની માયા-મમતાથી સદાય અલગ અને અલિપ્ત રહે છે. અને છતાં આવા આત્મસાધક
ગીઓ અને મહારોગીઓને માટે બને છે એવું કે આવી ત્રદ્ધિઓ, સિદ્ધિઓ અને લબ્ધિઓ, જાણે પિતાની ગરજે અને પોતાની જાતને કૃતાર્થ કરવા, સામે ચાલીને, એમનું શરણું શોધતી આવે છે. અનાજ ઉગાડતાં ઘાસ-ચારે તે સહજપણે નીપજી આવે છે, એવું જ યેગસાધનામાં પ્રગટ થતી આવી ચમત્કારિક શક્તિઓનું બને છે. આત્મામાં છુપાયેલી બીજી શક્તિઓની જેમ ચમત્કારની આ શક્તિઓ પણ પ્રગટે છે તે અંદરથી, છતાં આત્માગીને મન એને કશે ગર્વ કે મહિમા હેતે નથી.
સાચા રોગીનું ધ્યાન તે નિરંતર કેવળ આત્મદર્શન ઉપર જ એકાગ્ર થયેલું હોય છે. ક્યારે મારે આત્મા પૂર્ણ શુદ્ધ થાય અને ક્યારે મને અનંતસુખમય મેક્ષની પ્રાપ્તિ થાય એવી જ એકમાત્ર એમની ઝંખના હોય છે. "
ગૌતમસ્વામી આવા જ મુમુક્ષુ ધર્મપુરુષ હતા; અને પિતાની મુક્તિને માટે પૂર્ણ ભેગથી સાધના કરવામાં લીન થઈ ગયા હતા. વળી, બાળકના જે સરળ એમને સ્વભાવ હેત; સ્ફટિક રત્ન જેવું વિમળ અને સાવ ભદ્રિક એમનું અંતઃકરણ હતું; વિનમ્રતા અને વિવેકશીલતાની તેઓ મૂતિ હતા; અમૃત સમી મધુર અને કલ્યાણકારી તેઓની વાણી હતી—એ વાણી શું હતી, જાણે હૃદયસ્પર્શી લાગણીઓની સરવાણી હતી. તેઓ લતા અને જાણે ફૂલ, વરસતાં અને સર્વત્ર સાધુતા અને સુજનતાની ફેરમ પ્રસરી રહેતી. અને એમને વ્યવહાર–વર્તાવ પણ સર્વકલ્યાણકારી હતે. ખરી રીતે આવી ગુણવિભૂતિની પ્રાપ્તિ એ જ સાચી અને મોટામાં મેટી લબ્ધિ હતી, મોટો ચમત્કાર હો, જેનાથી ગમે તે જીવ પણ એમને વશ થઈ જતે. . તે પછી આવા ગુણિયલ ધર્મપુરુષ અને આવા ગસાધક આત્મામાં સંસારની સિદ્ધિઓ અને લબ્ધિઓ પ્રગટી નીકળે એમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org