________________
સમણ
૩૭
જે બન્યુ એ માટે તમારે શાચ કરવાની જરૂર નથી. જે અને તે સારા માટે એમ સમજીને આ અવસરના સાર ગ્રહણ કરવા ઘટે, તમને મારા સર્વજ્ઞપણા અંગેશકા થઈ ન હેાત અને એ સજ્ઞપણાની પરીક્ષા કરવા તમે અહીં આવ્યા ન હેાત તે આ મધા પ્રસંગ મનવાના જ કયાં હતા? આ બધામાં હું ભાવી શુભ ચેાગનુ અને ધમ શાસનના ઉદ્યોતનું દન કરુ છું; અને એમાં સચ્ચરિત્રશીલતા અને સરળતાથી શૈાભતા તમારા જ્ઞાનને ઘણા ઘણો ઉપયોગ થવાનો છે. આપણે સાથે રહીને ધર્માંતી ની પ્રભાવના કરવાની છે,”૨
ગૌતમ ભગવાનની ગુણાનુરાગિતા, ઉદારતા અને સ`વત્સલતાને મનેામન પ્રશસી રહ્યાઃ ધન્ય પ્રભુ! ધન્ય!
પછી પ્રભુએ ગૌતમને ધર્મપ્રવચન આપ્યું, અને આત્મકલ્યાણ અને વિશ્વકલ્યાણના અહિંસા-સંયમ-તપમય સરળ અને સુગમ રાજમા સમજાવ્યેા.
ભક્તવત્સલ ભગવાનની વાણી ભક્તના અંતરમાં અજવાળાં પાથરી રહી. ગૌતમનું હૃદય જાણે મહાવીરમય અની ગયું. પંડિત ગૌતમે વિનતિ કરી: ૮ ભગવાન ! હવે સયુ. ઘરસંસારમાં પાછા ફરવાથી ! હું તે। આ ક્ષણથી જ આપને સમર્પિત થઈ ચૂકયો છું. મને દીક્ષા આપીને સદાને માટે આપના ચરણોમાં રાખી લ્યે!”
ભગવાનનાં નેત્રા કરુણા અને વાત્સલ્યને! અભિષેક કરીને પેાતાના આ પ્રથમ શિષ્યના સ્વીકાર કરી રહ્યાં.
અને પેાતાના ગુરુ પતિ ઇંદ્રભૂતિ ગૌતમના પગલે પગલે પાંચ સે। શિષ્યે પણ સદાને માટે પ્રભુને જ સમર્પિત થઈ ગયા.
*
ઇંદ્રભૂતિ વિજયી મનીને પાછા આવવાને અટ્ઠલે ભગવાન પાસે રોકાઈ ગયા અને સેામિલ બ્રાહ્મણે શરૂ કરેલ યજ્ઞમાં વિઘ્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org