________________
આઘાત
૨૭
પંડિત બેઠે રહેવા છતાં સર્વજ્ઞપણને ઢોંગ કરનાર આ વળી કેણ પાખંડી જાગે છે, અને કેને ઠગે છે! એમને એમ પણ થયું કે અમારા જેવા વિદ્વાને બેઠા હોય અને લેકેને સત્ય સમજાવીને આવી અગતિમાંથી એ ઉગારી ન શકે તે એ વિદ્યાને ઉપ
ગ જ રહ્યો ? કલ્યાણ એ તે અમારું જીવનવૃત ગણાય; એ માટે પણ અમારે આવા ઠગારાઓ સામે લોકોને ચેતવવા. જોઈએ. અને અમારા માટે તે આ કામ બાળકીડા જેવું સાવ સહેલું છે. હમણાં જ એના સર્વજ્ઞપણાનું ગુમાન ઉતારીને એના પાખંડને ઉઘાડે ન પાડું તે હું પંડિત કે !
ઇન્દ્રભૂતિને દેખાવ તે હુંકાર-પડકારનો હતે, પણ એમનું અંતર કંઈક અધીરતા અને બેચેનીને આઘાત અનુભવી રહ્યું : ક્યારે મહાવીર પાસે પહોંચું અને ક્યારે એમની સાથે વાદ કરીને એમને પરાજિત કરું !
અને યજ્ઞકર્મ એના ઠેકાણે રહ્યું અને પંડિત ઈન્દ્રભૂતિ. ગૌતમ, પોતાના પાંચસે શિષ્ય સાથે, શ્રમણ ભગવાન મહાવીરની ધર્મસભા તરફ ચાલી નીકળ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org