________________
ગુરુ ગૌતમસ્વામી આ ઉદાર વિચારાને આચારમાં ઉતારીને પેાતાના જીવનને ઉચ્ચાશયી મનાવવાને! પુરુષાર્થ કરનારાં સાધકે, સ ંતે અને સતીએની એક અખંડ પરંપરા છેક જૂના સમયથી આપણે ત્યાં ચાલી આવે છે; અને ધમ પરંપરાના સ ંદેશને વહેતા રાખવા પ્રયાસ કરતી રહે છે.
૧૦
આવા કંઈક નાના-માટા ધર્માં, ૫થા અને ધમ વાદો તે કાળે વિદ્યમાન હતા, અને માનવીને ઉપાસનાના માર્ગ તરફ દોરી જતા હતા. પણ, સાથે સાથે, આ બધા ધર્મપ ંથે એકબીજાને નીચા-હલકા સામિત કરવા માટે હમેશાં જખરી સાઠમારી કરતા અને ચારેક તે મેટા સંઘષ માં ઊતરતાં પણ અચકાતા નહીં —જાણે એવા એમના વ્યવસાય કે સ્વભાવ જ બની ગયા ન હેાય ! અને એને લીધે, ઘણી વાર તે, વિશ્વમાં અને સમાજમાં ભ્રાતૃભાવ કે મિત્રભાવ વધારવાની ધર્મની પાયાની વાત જ વીસરાઈ જતી હતી! માનવીની પેાતાની કમજોરીને કારણે ધમ જેવા સ કલ્યાણકારી ક્ષેત્રમાં પ્રવેશી ગયેલી આ એક બહુ મેટી કમજોરી છે એવી મેાટી કમજોરી કે એનું નિવારણ કરવાને સફળ અને વ્યવહારુ ઉપાય શેાધવાનું હજી પણ ખાકી છે ! પણ આ કમજોરી કે ક્ષતિનેય ટપી જાય એવી વળી એક બીજી માટી ક્ષતિએ ધ ક્ષેત્ર ઉપર પેાતાના જમરી કમો મેળવી લીધેા હતેા.
આ મહાન ક્ષતિ હતી પવિત્ર ધર્મને નામે ઠેર ઠેર ચાલતાં હિંસક યજ્ઞાની, જે ધર્મની પવિત્ર છાયામાં નાના-મોટા પ્રત્યેક જીવને સદાને માટે શરણુ અને અભયદાન મળવુ ઘટે, ખુદ એ ધમ નાં વિધિવિધાના અને નિયમેને સાચવવાને માટે નિર્દોષ, અબેલ પશુઓનુ બલિદાન આપવામાં આવતું; અને એમનાં રુધિર અને માંસથી પેાતાનાં ઇષ્ટ અને આરાધ્ય ગણાતાં દેવદેવીઓનુ તણુ કરવામાં આવતું! અને, જાણે આટલું ઓછું હાય એમ,
'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org