________________
અમૃતની પરખ
-
બધાય જીવે સાથે સમભાવ કેળવવા, એનું નામ જ અહિંસા. આવી અહિંસાને જીવનભર નભાવી જાણવી એ મુશ્કેલ કાર્ય છે. 'દ અને આ છે અહિંસાના મહિમા બધાંય ધમ સ્થાનામાં ભગવાન મહાવીરે અહિંસાને પહેલું સ્થાન આપ્યુ છે. બધાં જીવા સાથે સયમપૂર્વક વર્તન કરવું એમાં ભગવાને તેજસ્વી અહિંસાનાં દર્શન કર્યાં છે.””
આવી અહિંસાના સાક્ષાત્કાર કરવાનાં સાધના છે. સયમ અને તપ. તેથી જ સંયમ, તપ અને એ દ્વારા સધાતી અહિંસાની શ્રેષ્ઠતા વણુ વતાં કહેવામાં આવ્યું છે કે “ અહિં’સા, સંયમ અને તપમય ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલરૂપ છે. ’૮
અને, અહિંસાની સાથે સાથે, સત્યના પ્રભાવ દર્શાવતાં તીર્થંકર ભગવાન કહે છેઃ “ હું માનવી, તુ સત્યને જ સારી રીતે સમજી લે. જે બુદ્ધિશાળી પુરુષ સત્યની આજ્ઞામાં રહે છે, તે મૃત્યુને તરી જાય છે. સત્ય તા ભગવાન છે, ૧૦ 4 જ સંસારમાં સારભૂત છે.
ve ::
સત્ય
૧૧
આ બધાં અમૃતવચને જાણે આત્માની અમરતાનું ગાન કરીને આત્મસાધનાની કેડીનું ભાન કરાવી જાય છે.
બાકી તા, દુનિયામાં અમૃત કોણે દીઠું છે ? અને છતાં કલ્પનાની પાંખે ઊડનારા કવિઓએ એના ગુણ ગાવામાં ક્યાં કચાશ રાખી છે ?
પણ આત્મસાધક ધમ પુરુ ષાએ જીવનને અમૃતમય બનાવવાના એટલે કે મૃત્યુના સીમાડાને વટાવી જવાનેા ઉપાય જાતે અજમાવીને જગતને સમજાવ્યો; એ સમજૂતીની લહાણી કરવા ઠેરઠેર ધના અમૃતની પર બેસારી; અને સહુ કેઈ ને માટે એનાં દ્વાર ખુલ્લાં મૂકી દીધાં. જે માનવી ચાહે તે એ અમૃતનું પાન કરી શકે છે. એવું રસપાન પેાતાને ન કરવું ાય તેાય માનવી એમ કરવાને મુક્ત છે; એ માટે ન કોઈને દુરાગ્રહ કે ન કોઈના ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org