________________
ગુરુ ગૌતમસ્વામી એ આત્મસાધક વીરાએ આત્મવિજયને મહિમા સમજાવતાં કહ્યું કે “ તું તારા પેાતાના આત્મા સાથે જ યુદ્ધ કર, બહારમીજાએની સાથે યુદ્ધ કરવાથી તને શું લાભ થવાના છે? પેાતાની જાતે પેાતાના આત્મા ઉપર વિજય મેળવીને માનવી સુખને મેળવે છે.
773
પેાતાની જાત ઉપર, પેાતાના આત્મા ઉપર, પેાતાના કષાયે ઉપર, પેાતાની ઇંદ્રિયા ઉપર અને પેાતાની ભેગવાસના તથા મનની ચંચળતા ઉપર કામૂ અને જય મેળવનારા જગતમાં સાચા વિજયી કહેવાય છે. અંતરમાં અને આત્માની ભીતરમાં વસતા આવા દાષા ઉપર જેમણે જય મેળવ્યેા તે જિન કહેવાયા.
એ જિન-તીથ કરાએ દુઃખ, શેાક, સંતાપના સાગર તરી જવા માટે, અને મરણના રામાંચકારી ભયને પાર પામવા માટે, તીથની સ્થાપના કરી. ભગવાન તીર્થ કરતુ એ ધુમતીથ સંસારમાં સુખ-શાંતિના અમૃતની સરવાણીએ વહાવી રહ્યું. સંતા અને સાધકોએ ઠેર ઠેર એ અમૃતની પરમે બેસાડીને શાંતિની લહાણી કરવા માંડી.
એ અમૃત-સરવાણીએ હતી સમતાની, અહિંસાની, સયમની, તપની, સત્યની અને એવી કઈ કઈ આંતરિક શક્તિએ અને સિદ્ધિઓની. આત્મશક્તિઓના વિકાસને સાધવામાં જાણે એ અજમ સંજીવનીની ગરજ સારે છે.
સમતા એ મેાક્ષનુ છેલ્લું પગથિયું છે. પૂર્ણ સમભાવ એ જ મેાક્ષ. ભગવાન કહે છે : “ આ મહાપુરુષોએ સમભાવમાં ધમ કહ્યો છે. ’૪ અને અે સમતા હાય તા જ સાચા શ્રમણ્ અની શકાય છે. ”પ
સમતા અને અહિંસાની એકરૂપતા સમજાવતાં ભગવાને ઉમાધ્યું છે કે “ દુનિયામાં શત્રુ અને મિત્રનેા ભેદભાવ ભૂલીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org