________________
66
જિનમદિરમાંની શ્રી ગૌતમસ્વામીની પાષાણની પ્રતિમાની અમ ત્રણે ખીઓ કલકત્તાથી પ્રગટ થતા જૈન જન લ”ના સપાદક શ્રી ગણેશ લલવાણી મારફત શ્રી મહેન્દ્રકુમાર સીંઘી તરફથી મળેલ છે. પાટણના ભેસાત પાડામાંના શ્રી ગૌતમસ્વામીના મદિરમાંની શ્રી ગૌતમસ્વામીની પ્રતિમાની છંખી પાટયુનિવાસી શ્રી રમણલાલ માતીદ શાહ તરફથી મળી છે. અમદાવાદમાં દેશીવાડાનીપાળમાં આવેલ શ્રી ભાભા પાર્શ્વનાથના દેરાસરમાંની ગૌતમસ્વામીની ધાતુની પ્રતિમાની છબી શેઠ શ્રી શાંતિલાલ ચકાભાઈની અનુમતિથી લઈ શકાઈ છે. આ બધાના હું આભાર માનુ છું.
આ પુસ્તક લખવામાં અનેક પુસ્તકેાના મે* ઉપયોગ કર્યો છે. તેમાંય અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ હસ્તકની શ્રી પુંજનભાઈ જૈન ગ્રંથમાળા તરફથી પ્રકાશિત અને જાણીતા જ્ઞાનાપાસક અને પ્રાચીન ધર્મ પ્રથાના છાયાનુવાદ કે ભાવાનુવાદ કરવામાં સિદ્ધહસ્ત શ્રીયુત ગેાપાલદાસ જીવાભાઈ પટેલે સપાતિ કરેલ કેટલાંય પુસ્તકા મને આ કામાં ઘણાં સહાયક બન્યાં છે. આ બધાં પુસ્તકાના લેખા, સંપાદકા અને પ્રકાશકાના હું ખૂબ આભારી છું. (આ પુસ્તકમાં ઉપયેગમાં લીધેલ પુસ્તકાની યાદી અન્યત્ર આપી છે. )
આ પુસ્તકનું સુંદર છાપકામ દિલુ પ્રિન્ટરીએ કરી આપ્યું છે; અને આ પુસ્તકમાં આપવામાં આવેલ બધાં ચિત્રા તથા આવરણનું મુદ્રણ દીપક લાલભાઈની કંપનીએ કર્યુ છે. આ બન્નેને ધન્યવાદ આપું છું. આ પુસ્તક લખાયું તેના યશ જેમ શ્રી મનસુખભાઈ મહેતા અને શ્રી ચીમનભાઈ પરીખને ઘટે છે, તેમ આ પુસ્તક આવા સુંદર અને આકર્ષીક રૂપમાં છપાઈને પ્રકાશિત થાય છે તેને બધા યશ અમદાવાદના શ્રી જીવન-મર્માણુ સાચનમાળા ટ્રસ્ટ અને એના ધર્માનુરાગી અને ભાવનાશીલ ટ્રસ્ટી અને અમારા મિત્ર શ્રી લાલભાઈ મણિલાલ શાહને ઘટે છે. પુસ્તક લખાયા પછી પુસ્તક કયાં છપાય, ક્રાણુ છુપાવે, કેવા રૂપરંગમાં બહાર પડે વગેરે બાબતાની ગડમથલમાં મહિના ઉપર મહિના વીતતા જતા હતા, અને કોઈ ચેાક્કસ નિર્ણય થઈ શકતો નહાતા. અધૂરામાં પૂરું, કાગળના અસાધારણ ભાવવધારાએ પુસ્તકના પ્રકાશનનું કામ વધારે
3
Jain Education International
૧૪
For Private & Personal Use Only
5
www.jainelibrary.org