________________
મુશ્કેલ બનાવી દીધું હતું. આવી ખરી ભીડના વખતે આ ટ્રસ્ટે તથા શ્રી લાલભાઈએ આ પુસ્તકનું પ્રકાશન કરવાની લાગણીપૂર્વક માગણી કરી. પરિણામે આ પુસ્તક પ્રગટ થઈ શક્યું છે. આ માટે હું શ્રી જીવન-મણિ સાચનમાળા ટ્રસ્ટના તથા શ્રી લાલભાઈને જેટલેા આભાર માનુ તેટલા આા છે.
અંતમાં
ભગવાન મહાવીરસ્વામી અને ગૌતમસ્વામી વચ્ચેના ધ સ્નેહભર્યો સંખ"ધને સમજવાના પ્રયત્ન કરીએ છીએ અને એક વત્સલ, ન્યાયપ્રિય અને સમભાવી ગુરુ અને આજ્ઞાંકિત, સરળ, વિનમ્ર, સમર્પિત અને સતત જિજ્ઞાસુ શિષ્યની આદ` મેલડીનાં આહ્લાદકારી દર્શન થાય છે. ભગવાનને ઉપદેશ અત્યાર સુધી સચવાઈ રહ્યો છે તે શ્રી ગૌતમસ્વામી અને અન્ય ગણુધરાના પ્રતાપે જ; “અત્યં માલર્ બા, મુત્તે પૅથતિ ગળા નિકળ” એ શાસ્ત્રવાયના આ જ ભાવ છે. જેવા રાજાના પ્રધાન, તેવા તીર્થંકરના ગણુધર. વળી, ગુરુ ગૌતમસ્વામીની શાસનની સેવાઓના સ્મરણની સાથે સાથે બ્રાહ્મણુવના સખ્યાબંધ વિદ્રાનાએ શ્રમણુધર્મ ના ત્યાગમાની દીક્ષા લઈને, સૈકે સૈકે, જૈન શાસનની જે અમૂલ્ય સેવા કરી છે એનું સ્મરણ થઈ આવે છે. આ સેવાના ઉજ્જ્વળ તિહાસ કયારેક વિસ્તારથી આલેખવા જેવા છે.
ec
શ્રી ગૌતમસ્વામીનું જીવન એ એક સંઘનાયક અને ધર્મ પુરુષનું આદર્શ જીવન છે. એટલે એનું આલેખન એક ધ ગ્રંથના આલેખનની બુદ્ધિ અને ચીવટથી જ થવું ઘટે. આ માટે મેં બનતી તકેદારી રાખી છે. આમ છતાં આમાં કંઈ પણ ક્ષત્તિ રહી જવા પામી હેાય તેા એ માટે વદ્વાના મને ક્ષમા કરે અને મને એની જાણ કરવાની કૃપા કરે. ગુરુ ગૌતમસ્વામીની સળગ જીવનકથા લખવાના મને અવસર મળ્યા અને હું જીવનના એક બહુમૂલે લહાવા ગણું છું; અને એ માટે હું પરમાત્માના ઉપકાર માનું છું.
૬, અમૂલ સેાસાયટી; અમદાવાદ-૭. વીર નિ.સં. ૨૫૦૧; વિ.સ. ૨૦૩૧; માગસર વદ ૮, તા. ૫-૧-૭૫, મ`ગળવાર.
Jain Education International
૧૫
રતિલાલ દ્વીપ દેસાઈ
For Private & Personal Use Only
33
www.jainelibrary.org