SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ પાયા अवउझिय मित्त-बंधवं विडलं वेव धणोहसंचयं । મારું વિત્તિય વેલપ સમય યમ ! મા પમાયપ ારૂની મિત્રો, સબંધીએ અને વિપુલ ધનને ત્યાગ કર્યો પછી હવે ખીજી વાર એ વસ્તુઆની શાષ કરીશ નહીં. હે ગૌતમ ! એક સમયના પણ પ્રમાદ ન કર. ૩૦ तिण्णो हु सि अन्नवं महं किं चिट्ठसि तीरमागओ ? 1 અમિતુ પાર નમિત્તપ સમય ગોયમ ! મા પમાયર િ મહાસાગરને તરી ગયા પછી હવે કાંઠા આગળ આવીને કુમ ઊભે! રહ્યો છે? આ પાર આવી જવા માટે ત્વરા કર. હે ગૌતમ ! એક સમયને! પણુ પ્રમાદ ન કર. ૩૪ અહી આપવામાં આવેલ ગાથાઓના અનુવાદ ડૉ. શ્રી ભાગીલાલભાઈ સાંડેસરાએ અનુવાદિત કરેલ ઉત્તરાધ્યયનસૂત્રમાંથી સાભાર લીધા છે. ( પ્રકાશક : ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ ). જેને ભાવ આ નૈાંધની શરૂઆતમાં આપ્યા છે, તે આ અધ્યયનની પહેલી ગાથા આ પ્રમાણે છે— મ दुमपत्त पंडयए जहा निवडर राइगणाण अच्चए । एवं मणुयाण जीवियं समय गोयम मा पमायए ॥१॥ ૨૨. સાચું મુનિપણ ૧. આ પ્રસંગ, ગૌતમસ્વામીએ અષ્ટાપદ પર્યંત ઉપર ચોવીસ તીર્થંકરાની પ્રતિમાને વંદન કર્યો પછી ત્યાં દેવા, અસુરા અને વિદ્યાધરાતે ધર્માં દેશના આપી ત્યારે બનેલા છે, એટલે એને ગૌતમસ્વામીની અષ્ટાપદની યાત્રાના પ્રસગ સાથે (૨૦મા પ્રકરણમાં) જ આપવા જોઈએ. પણ આમાં ગૌતમસ્વામીએ સાચું મુનિપણું શું કહેવાય એ સમજાવવા માટે એક કથા કહેલ હેાવાથી, અને આ સ્વતંત્ર પ્રકરણરૂપે આપ્યા છે. .. ૨. ૩. એ જ ગ્રંથ, શ્લાક ૨૦૦૮ ૪. એ જ ગ્રંથ, લેાક ૨૩૨ થી ૨૩૭, ત્રિટિશલાકાપુરુષચરત્ર', પ` ૧૦, સ` ૯, શ્લોક ૧૯૮-૧૯૯, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy