SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ tex ગુરુ ગૌતમસ્વામી આ દસમા અધ્યયનની ૩૭ ગાથાઓમાંથી ચેાડીક ગાથાઓ, એના અથ સાથે, અહી આપવામાં આવે છે— कुसग्गे जह ओस बिंदुए थोवं चिट्ठर लंबमाणप । एवं मणुयाण जीविय समय गोयम ! मा पमायण ॥२॥ દના અગ્રભાગ ઉપર પડેલું ઝાકળનુ બિંદુ જેમ થાડી જ વાર રહી શકે છે, તેમ મનુષ્યેાના છત્રનનું પણ સમજવું, માટે હે ગૌતમ ! એક સમયનેા પણ પ્રમાદ ન કર. ૨. एवं भवसंसारे संसरह सुभासुमेहिं कस्मेहिं । जीवो पमायबहुलो समयं गोयम ! मा पमाय ॥ १५ ॥ શુભાશુભ કર્મોને કારણે, પ્રમાદમઙ્ગલ (બહુ પ્રમાદમાં પડેલે) જીવ આ પ્રમાણે આ ભવરૂપી સંસારચક્રમાં ભમે છે, માટે હે ગૌતમ ! એક સમયના પણ પ્રમાદ ન કર. ૧૫. धम्मं पि हु सद्दहंतया दुल्लभया कारण फासया । इह कामगुणेसु मुच्छिया समयं गोयम ! मा पमायण ॥२०॥ ધર્મમાં શ્રદ્દા કરવા છતાં તેને કાયાથી સ્પર્શી કરવા-અર્થાત્ ધર્માચરણ કરવું–દુભ છે, કેમ કે આ જગતના જીવે કામભોગાથી માહિત થયેલા છે. માટે હે ગૌતમ ! એક સમયને! પણુ પ્રમાદ ન કર. ૨૦ परिजूरह ते सरीरयं केसा पंडरया भवति ते । से सोयबले य हायई समयं गोयम ! मा पमाय ॥ २१ ॥ તારું શરીર ક્ષીણ થાય છે, તારા ક્રેશ સફેદ થાય છે, અને કાનનું બળ ક્ષીણુ થાય છે. માટે હે ગૌતમ ! એક સમયને પણ પ્રમાદ ન કર. ૨૧ આ જ રીતે ૨૨ થી ૨૫ સુધીની પાંચ ગાથાઓમાં ચક્ષુનું, નાસિકાનું, જીસનું અને સ્પર્શેન્દ્રિયનુ –એમ બાકીની ચારે ઇંદ્રિયાનું —બળ ક્ષીણ થવાનુ જણાવ્યુ છે. वोच्छिंद सिणेहमप्पणो कुमुयं सारइयं व पाणियं । से सव्वसिणेहवज्जिए समयं गोयम ! मा पमाय ॥२८॥ શરદ ઋતુનુ કુમુદ જેમ પાણીને દૂર કરે છે તેમ, તું તારી આસક્તિને દૂર કર. એમ સ` પ્રકારની આસક્તિથી અલગ થઈને, હું ગૌતમ ! એક સમયને! પણુ પ્રમાદ ન કર. ૨૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy