SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ K ૧ સાથે આ આનદ ૧. ૫. શ્રી બેચરદાસજી અનુવાદિત “ ભગવાન મહાવીરના દશ ઉપાસકેા ” (બીજી આવૃત્તિ ), પૃ૦ ૮-૯ની પાદનેાંધેા. 3. ૨૪. કેટલાક પ્રસંગ " ૧. આ પ્રસંગ “ શ્રી ભગવતીસાર પૃ. ૬૮૨; श्रमण भगवान् महावीर, " પૃ. ૯૧; તથા શ્રી મહાવીર-કથા ” પૃ. ૩૧૫ માં આપેલ હકીકતને . ૪. આ પ્રકરણમાં વધુ વેલેા આખા પ્રસ’ગ, ઉપર સૂચિત પુસ્તકને આધારે જ આલેખ્યું છે. ગુરુ ગૌતામના આધારે આલેખ્યા છે. ૨. શ્રી ગેાપાલદાસ પટેલ સંપાતિ “પાપ, પુણ્ય અને સયમ ’ ( વિપાક, અંતકૃદ્દશા અને અનુત્તરૌપપાતિકદશાના છાયાનુવાદ ), પૃ૦ ૧૦૪ તથા શ્રી મહાવીર-કથા ’ પૃ૦ ૩૪૨. "" tr 29 ભગવાન મહાવીરના દશ ઉપાસકા ” ( બીજી આવૃત્તિ), પૃ૦ ૧૦૪; તથા શ્રી મહાવીરકથા”, પૃ૦ ૩૫૧, "C "" .. શ્રી ભગવતીસાર '' પૃ૦ ૭; श्रमण भगवान् महावीर પૃ૦ ૧૧૯: તથા “ શ્રી મહાવીર-કથા ” ૩૦ ૩૬૧. ૫. "6 श्रमण "" “ શ્રી ઔપપાતિકસૂત્ર’', પત્ર ૯૪ મૈં થી; સૂત્ર નં. ૩૯ થી; માન્ મહાવીર ”, પૃ. ૧૬૧; અને “ શ્રી મહાવીર-કથા ’', પૃ. ૩૯૭. “ શ્રી ભગવતીસાર ”, પૃ ૫૯૫; श्रमण भगवान् महावीर ", પૃ ૧૬૯; “ શ્રી મહાવીરકથા”, પૃ૦ ૪૦૪, "C $. rr અહી જણાવેલ ત્રણ તત્ત્વજિજ્ઞાસુ મહાનુભાવા ઉપરાંત ખીજાનાં નામ આ પ્રમાણે છેઃ ઉદય; નામેાય, નયિ, અન્યપાલક, શૈલપાલક, શંખપાલક અને સુહસ્તી ગૃહપતિ ( “ શ્રી ભગવતીસાર ”, પૃ૦ ૫૯૫ ). ૭. જ્યારે કાલેાદાયી ભગવાન મહાવીરને રાજગૃહમાં મળ્યા ત્યારે એમની અને ભગવાન વચ્ચે નીચે મુજબ સવાલ-જવાબ થયા હતા— Jain Education International "" કાલેાદાયી—હે ભગવન્! એ અરૂપી અજીવકાય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં બેસવા-સૂવા આળાટવાને કાઈ શક્તિમાન છે? મહાવીર—ના; પરંતુ હું કાલેાદાચી ! એક રૂપી અજીવકાય પુદ્દગલાસ્તિકાયમાં બેસવા-સૂવા-આળાટવાને કાઈ પણ શક્તિમાન છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy