________________
ગુરુ ગૌતમામી: તાંબર હાય, દિગંબર હોય, બૌદ્ધ હોય કે બીજો કોઈ પણ. હેય, જેને આત્મા સમભાવથી ભાવિત હોય તે મેક્ષને મેળવે છે. એમાં સંદેહ નથી. यदिन्द्रियार्थैः सकलैः सुखं स्यानरेन्द्रचक्रित्रिदशाधिपानाम् । तद् बिन्दवत्येव पुरो हि साम्यसुधाम्बुधेस्तेन तमाद्रियस्व ॥ –શ્રી મુનિસુંદરસૂરિકૃત અધ્યાત્મકલ્પદ્રુમ, સમતાધિકાર, લેક ૬.
રાજ, ચક્રવતી અને દેવોના રાજા ઈદ્રોને બધી ઈદ્રિયોના. અર્થો-વિષયોથી જે સુખ થાય છે, તે સમતાના અમૃત સાગર પાસે, ખરેખર, એક બિંદુ સમાન છે. માટે સમતાના સુખને આદર કરविभिन्ना अपि पन्थानः समुद्रं सरितामिव ।। मध्यस्थानां पर ब्रह्म प्राप्नुवन्त्येकमक्षयम् ॥ –ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત જ્ઞાનસાર, મધ્યસ્થતા અષ્ટક, લે. ૬
જેમ નદીઓના જુદા જુદા પ્રવાહે સમુદ્રને મળે છે, તેમ મધ્યસ્થ વ્યકિતઓના જુદા જુદા માર્ગો પણ એક, અક્ષય, ઉત્કટ પરમાત્માસ્વરૂપને પ્રાપ્ત કરે છે. - તથા જુઓ, આ પ્રકરણની ૪, ૫, ૬ નંબરની પાદ છે.
૧૩. આઠ દુહાના “ગૌતમ-અષ્ટક”ને આ પહેલે દુહે છે. આ અષ્ટકના કર્તા અજ્ઞાત છે, પણ આ દુહો ખૂબ પ્રચલિત અને લોકપ્રિય છે. આ કાવ્યકતિને “ગૌતમ-અષ્ટક” તરીકે ઓળખાવતે. છે લે-આઠમો દુહો આ પ્રમાણે છે–
ગુરુ ગૌતમ અષ્ટક કહી, આણું હર્ષ ઉલાસ; ભાવ ધરી જે સમરશે, પૂરે સરસ્વતી આશ ૮ ||
આના પહેલા દુહાના છેલ્લા ચરણ “મનવાંછિત દાતાર'ના. સ્થાને “વાંછિત ફળ દાતાર' એવો પાઠ પણ મળે છે.
૩. તે કાળે, તે સમયે ૧. વસુધૈવ કુટુમ્બ્રમ્ |
–હિતોપદેશ. મિત્રલાભ. શ્લોક ૧૧૮૨. ચત્ર વિશ્વ માલ્યાનમ :
–મહાનારાયણપનિષદ, ૨, ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org