SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ જાકનાં लाभालामे सुहे दुक्खे जीविए मरणे तहा । समा निन्दापसंसासु तहा माणावमाणणे । શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, અ૦ ૧૯, ગા. ૮૯૯૦ મમતા રહિત, અહંકાર રહિત, સંગ રહિત, ગવ રહિત અને ત્રસ તથા સ્થાવર બધા જીવેામાં (તે–મૃગાપુત્ર) સમભાવી થયા. વળી લાભ તથા નુકસાન, સુખ અને દુ:ખ, જીવન તથા મરણ, નિદા અને પ્રશંસા તેમ જ માન તથા અપમાનમાં (તે–મૃગાપુત્ર) સમભાવ રાખવા લાગ્યા. - सामाइएणं भंते ! जीवे किं जणयइ १ · सामाइएण सावज्जजोगविरहं जणयइ | ૧૭૫ ~~~ શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર, અ॰ ૨૯, ગા૦ ૮. હે ભગવાન ! સામાયિકથી જીવ શું મેળવે છે ? સામાયિકથી સાવદ્ય યાગાની ( મન-વચન-કાયાની પાપમય પ્રવૃત્તિઆની ) નિવૃત્તિ થાય છે. भक्ते स्तोतरि कोपान्धे निन्दाकर्तरि चोत्थिते । - यदा समं भवेच्चित्तं तदा ते परमं सुखम् ॥ —મૂલશુદ્ધિ પ્રકરણ ટીકામાં ઉષ્કૃત કરેલ શ્લાક, પૃ૦ ૧૪૫. (કર્તા કલિકાલસર્વજ્ઞ આચાય શ્રી હેમચન્દ્રસૂરિજીના ગુરુ શ્રી દેવચન્દ્રસૂરિજી. ) ભક્ત, વખાણ કરવા, ક્રોધ કરવા અને નિદા કરવા તૈયાર થનાર-એ બધા ઉપર જ્યારે તારા ચિત્તમાં સમભાવ આવશે ત્યારે તને પરમ સુખ મળશે. - सामायिक च मोक्षाङ्ग परं सर्वज्ञभाषितम् । · वासीचन्द्रकल्पानामुक्तमेतन्महात्मनाम् ॥ —શ્રી હરિભદ્રસૂરિષ્કૃત સામાયિકસ્વરૂપનિરૂપણુાષ્ટક, Jain Education International શ્લા પેાતાને છેદનાર વાંસલાને ણુ સુગંધ આપનાર ચંદનના વૃક્ષ જેવા મહાત્મા પુરુષનું, સર્વજ્ઞ ભગવાને કહેલુ· સામાયિક નામનું ચારિત્ર જ મેાક્ષનું પરમ અંગ-કારણુ છે. - सेयंवरो य आसंवरो य बुद्धो य अहव अन्नो वा समभावभाविभप्पा लहए मुक्खं न संदेहो ॥ For Private & Personal Use Only —સ બાહસત્તરી. www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy