SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. ૩. નિત્તી જે સત્રમુEવું વેર અન્ન ન ા : –વંતિસૂત્ર, ગા૦ ૪૬. ૪. પંડિત શ્રી વીરવિજયજી મહારાજકૃત સ્નાત્ર પૂજામાં વાસસ્થાનક તપના ફળરૂપે આમામાં જાગી ઊઠતી ભાવદયાની લાગણુ આ પ્રમાણે વર્ણવવામાં આવી છે– વિસસ્થાનક વિધિએ તપ કરી, એસી ભાવદયા દિલમાં ધરી. ૧ જે હવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસનરસી; આમાં છવમાં જાગી ઊઠતી ભાવયાની ઊમિને જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે બહુ જ મહત્ત્વનું છે. ભાવવ્યા એટલે કઈ પણ જીવને ઉદ્ધાર કરવાની ભાવના. એ એવી ભૂમિ છે કે એ જેના પ્રત્યે દાખવવામાં આવે એ વ્યક્તિને દીન-દુઃખી-સાધનહીન માનીને, એના તરફ માત્ર દયાની લાગણી બતાવવાને બદલે, એને આંતરિક ઉદ્ધાર થાય એવી પ્રેરણું આપીને એને એ રીતે તૈયાર કરવાની ભાવના સેવવામાં આવે છે કે જેથી એને બીજાની દયા ઉપર જીવવાને અવસર ભાગ્યે જ આવે, અને એના અંતરમાં સર્વ જી તરફની દયાનું ઝરણું સતત વહ્યા કરે. આ રીતે ભાવદયા સર્વ જીવો સાથેની મિત્રીની પૂર્વભૂમિકા તૈયાર કરવામાં બહુ ઉપયોગી બની રહે છે. ૫. યથા મહું તથા તે, યથા તે તથા મહું ! अत्तान उपमं कत्त्वा, न हनेय्य न घातये ॥ –સુત્તનિપાત, ૩, ૩૭, ૨૭. ૬. ૯મા પાનાની છેલ્લી લીટીને છેડે પાદનેધને છગડો મૂક સરત ચુકથી રહી ગયો છે. તે વાકયને મૂળ પાઠ આ પ્રમાણે છેसुखिनो वा खेमिनो होन्तु, सव्वे सत्ता भवंतु सुखितत्ता । –બુદ્દકપાઠ. ૭. શ્રીૌ નાષિયાતામ્ | –ધર્મશાસ્ત્ર ૪. ભગવાન મહાવીર ૧. જૈન સંઘના આ યુગના એક મોટા જ્ઞાની અને આત્મસાધક ગૃહસ્થ -સંત શ્રીમદ્ રાજચંદ્ર, એમણે રચેલ “મેક્ષમાળા”ના “મહાવીર ૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy