SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ : તે : ગુરુ :ગૌતમસ્વામી ગૌતમ તે પ્રમાણે જીવાને જે કરજ ચાટે છે, પુરુષપ્રયત્નથી અને સ્વાભાવિકપણે એમ બંને રીતે ચાટે છે? મહાવીર : હું ગૌતમ! જીવાને જે કરજ ચાટે છે, તે પુરુષપ્રયત્નથી ચાઢે છે, પણ સ્વાભાવિક રીતે નથી ચાટતી, જીવાના વ્યાપાર ત્રણ પ્રકારના છે : મનેાવ્યાપાર, વચનવ્યાપાર, અને કાયવ્યાપાર. એ ત્રણ પ્રકારના વ્યાપાર વડે જીવાને ક્રમાંપચય થાય છે. (‘શ્રી ભગવતી સાર’, પૃ. ૪૪) મન, વચન અને કાયાની પ્રવૃત્તિ એ જ જાણે ક વ ણુાના પરમાણુઓને આત્મા તરફ ખેંચાઈ આવવાનું આમંત્રણ આપે છે. અને પછી આ પ્રવૃત્તિના સારા-ખોટાપણા પ્રમાણે કમને અંધ પણ શુભ કે અશુભ થાય છે. ૧૪૬ (૮) જીવ ભારે તથા હલકે કેવી રીતે થાય? ગૌતમ : હે ભગવન્ ! જીવા જલદી (કના ભારથી) ભારે કેવી રીતે થઈ જાય ? : # મહાવીર હૈ ગૌતમ ! હિંસા વડે, અસત્ય વાણી વડે, ચારી વડે, મૈથુન વડે, પરિગ્રહ વડે, ક્રોધ વડે, માન વડે, માયા વડે, લેાભ વડે, રાગ વડે, દ્વેષ વડે, કલહ વડે અભ્યાખ્યાન ( મિથ્યા આળ દેવા ) વડે, ચાડી ખાવા વડે, અતિ અને રતિ વડે, નિંદા વડે, કપટપૂર્વક ખેાટુ' ખેલવા વડે, અને અવિવેક ( મિથ્યાદ નશલ્ય ) વડે જીવેા જલદી ભારેપણુ પામે છે. ગૌતમ : હું ભગવન્ ! જીવે શીઘ્ર હલકાપણુ કેવી રીતે પામે ? મહાવીર : હું ગૌતમ! ઉપર જણાવેલ હિંસાદિ અઢાર પાપસ્થાનોના ત્યાગ કરવાથી જીવ શીઘ્ર હલકાપણુ’. પ્રાપ્ત કરે છે, એ જ રીતે હિંસાદ્રિ અઢાર પાપસ્થાને ન ત્યાગનારના સંસાર વધે છે, લાંખા થાય છે, તથા તે સંસારમાં ભમ્યા કરે છે; પરંતુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy