SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ સ સાલ જવામ ($) અય્યપથિકી અને સાંપાયિકી ક્રિયા રાજગૃહ નગરને પ્રસંગ છે. ગૌતમ : હે ભગવન્ ! સામે તેમજ માજુએ ગાડાનાં ધૂસસ જેટલી આગળ-આગળની જમીનને જોઈ જોઈ ને ચાલતા સંયમી અનગારના પગ નીચે અજાણતાં કૂકડીનું બચ્ચું, મતકનું બચ્ચું' કે કોઈ સૂક્ષ્મ જીવ ( કુલિંગચ્છાય-કીડી જેવા સૂક્ષ્મ જંતુ) આવી જાય અને મણુ પામે, તે હે ભગવન્ ! તે અનગારને ઐŕપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી લાગે ? મહાવીર : હે ગૌતમ ! તેને અય્યપથિકી ક્રિયા લાગે, પણ સાંયરાયિકી ન લાગે. ગૌતમ : હે ભગવન્ ! એમ શાથી ? મહાવીર : હું ગૌતમ ! જેનાં ક્રાધ, માન, માયા અને લેાલ નષ્ટ થયાં હાય, તેને ઐય્યપથિકી ક્રિયા લાગે. સૂત્રને અનુસારે વતા સાધુને ઐાઁપશ્ચિકી ક્રિયા જ લાગે છે. સૂત્ર વિરુદ્ધ વનારને તેમ જ કેાધાદિ યુક્ત સાધુને જ સાંપરાયિકી ક્રિયા લાગે, ( શ્રી ભગવતીસાર’, પૃ. ૪૨) Ο મનના જેવા સારા કે માઠા અને હળવા કે તીવ્ર પરિણામ હોય એ પ્રમાણે કમ ના સારા કે માઠો અંધ થાય, એ મહત્ત્વની વાત આ પ્રશ્નોત્તરમાંથી પણ જાણી શકાય છે. a ૧૪૫ (s) જીવાને કમજ કેવી રીતે ચાટે? ગૌતમ : હું ભગવન્ ! વર્ઝને જે મેલ ચાટે છે, તે પુરુષપ્રયત્નથી ચાટે છે કે સ્વાભાવિક રીતે ચાટે છે ? Jain Education International 3 મહાવીર છે ગૌતમ ! પુરુષપ્રયત્નથી પણ ચાટે છે અને સ્વાભાવિકપણે પણ ચાટે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001040
Book TitleGuru Gautamswami
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJivanmani Sadvachan Mala Trust
Publication Year1975
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy