________________
૭૨
જિણ ચઉવીસ ણવેપ્પિણુ, હિયઇ ધરેપ્પિણુ, દેવત્તહં ચઉવીસહં, પુણુ ફલુ આહાસિમ, ધમ્મુ પયામિ, વર સુબંધદમિહિં જહું.
જૈન ગૂર્જર કવિઓ ઃ ૧૦
હિ કોહુણ લોહુ, સુહિણ વિરોહુ, જિઉ જ૨-મરણ-વિવજ્જઉ જાહ હરિસુ વિસાઉ, પુણ્ ણ પાઉં, તહિ ણિવાસુ મહુદજ્જઉ. ‘રોહિણીવિધાન-કથામાંથી
જિણવ વંદૈવિષ્ણુ, ભાઉ ધરેવિષ્ણુ, દિવ્વ વાણિ ગુરુભત્તિએ, રોહિણિ ઉવવાસહો, દુરિયવિણાસહો, ફલુ અક્બમિ ણિય સત્તિએ. [‘સુગંધદશમી-કથા’ ડૉ. હીરાલાલ જૈન સંપાદિત ભારતીય જ્ઞાનપીઠ, દિલ્હી દ્વારા ૧૯૬૬માં પ્રકાશિત થઈ છે.]
૧૫૭. આ સિવાય દિગંબર જૈનનાં અપભ્રંશ કાવ્ય સુરતની ગુજરાતી પરિષદમાં મુકાયાં હતાં તેની નોંધ લઈશું. તેનો સમય નક્કી નથી તેથી તેના રિપૉર્ટના પરિશિષ્ટમાંથી જેમ છે તેમ અત્ર મૂકેલાં છે.
‘આદિજિનકલશ’ (? ‘વીરિજનકલશ' જણાય છે)
વમાણુ જીણુ પણવેવિ ભાવે, કલિમલ કલુસ વિવજ્જિઉ પાવે, સંચાલેવિ અઇરાવઉ ગઇંદુ, જસુ જમ્મુહવિણ આયઉ સુરેં. ણિઉ મેરુસિંહરિ તય લોયણા હુ, અઇ-વિસમ-કમ્મ-વણ-ડહણ-ડાહુ, કલસેહિ લ્હાયઉ સિંહાસણથૂ, ચલ ચામરેહિં વિઉિ પસત્યૂ. બાલઉ ણિએવિ ઇંદમ્સ તામ, જલ સંક પઈસઇ હિયઇ જામ, તા અવિધ ણાણુ રિકપ્પિઉ, તે મેરુ અંગુષ્ઠઇ ચપ્પિયઉ. થરહિય ધરણ બંભંડુ ખસિઉ, ગિરિ ડોલિઉ સુરસમૂહ તસિઉ. ઘા
પરમેòિ પયાસણુ, ણિરુવમ સાસણ, ઇંદે વણિય જાસુ ગુણ, જિણણુવેવિ પયત્તે, કહસિ હિયયોં, થુઇ અણમિય સુણેહુ જણહુ, જય વઢમાણ, સિવઉરિ પહાણ, તઇલોય-પયાસણ વિમલણાણ; જય મયણ-સુહડ-નિહણણ-સમર્ત્ય, જય દોસરહિય બહુ-ગુણ-પસત્ય. ૧૫૮. ‘નિશિભોજન સંબંધે એક કાવ્ય' છે તેના નમૂના ઃ
જો ધમ્મુ કરઇ, જિણણાહુ ણવઇ, ણ સ સાવઉ જણે અપ્પાણુ ચવઇ, જોણ વિરય નિહિ ભોયણુ કરેઇ, મણુ ખંચિવિ ઇંદિય ણિજ્જિણેવિ. રણિ ભુજંત ં દોસુ હોઈ, એરિસ મુણિવર જયંતિ લોઈ, હિં ભમઈ ભૂયર ખસિ ૨મંતિ, હિં વિંતર મેયÚ સંચરંતિ. હિં દિકિ ન પસ૨ઇ અંધુ જેમ, સિંહ ગાસુ-સુદ્ધિ ભણુ હોઇ કેમ, કિમિ કીડ પયંગÛ જિઝ ગુરાઇ, પિપ્પીલઈ ડંસ† મછરાઈ, ખજુરઈ કણ સલાઈયા, અવ૨ઈ જીવ બહુ સયાઈ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org