________________
O
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
ભાષામાં આ રીતે વધુમાં વધુ કૃતિઓ રચનાર કવિ રઈધૂ છે. રઈધૂનો સમય વિક્રમ ૧૫મી સદીનો અંત અને ૧૬મીનો આરંભ છે.
૧૪૯ખ. રઈધૂની કૃતિઓનો એક સંગ્રહ ‘રઈધૂ ગ્રંથાવલી' ડૉ. રાજારામ જૈન સંપાદિત જીવરાજ જૈન ગ્રંથમાલા દ્વારા પ્રકાશિત થયેલ છે.].
૧૫૦. “શ્રેણિકચરિત્ર” (“સેણિયચરિય) જયમિત્ર હદ્ધકૃત ‘સિરિવઢમાણકબૂમાં અંતર્ગત છે તે અપભ્રંશ ભાષામાં છે. તેમાં જ્યાં પ્રત્યેક સંધિ સમાપ્ત થાય છે તેમાં છેલ્લા ઘરા છંદમાં ‘હરિહંદુ’ એ કવિનું અંકિત નામ આપેલું છે. તે સંઘાધિપ સંઘવી - સંઘી) હોલિવર્મા – હોલ માટે રચેલું છે. અને તે હોલિવર્મા અને રઈધૂએ “દશલક્ષણ-જયમાલામાં ઉલ્લેખિત ખેમરાજના પુત્ર હોવું – બંને એક જ હોવા સંભવ છે. તે હોય તો આનો સમય સોળમી સદી ગણાય.
પણવેવિ અદિહો ચરમ-જિસિંદહો વિરહો દંસણણવહા, સેણિયહો હરિંદહુ કુવલયચંદહો ણિસુણો ભવિયહો પવર-કહા. અહ સેણિય-રાયતો લચ્છિ-સહાયહો સયલ સઉણઉ સુહયરુ કુવલય-આસાસણું તમણિણાસણ ઉયઉ અરિયણ (હ) હિમય.
- ઈય પંડિતસિરિ જયમિત હલ્લ વિરઇય વઢમાણકળ્યે પડિયચંડવગ-રસભÒ શ્રેણિયઅભયચરિત્તે ભવિયણ જણમણહરણે સંઘાહિવ હોલિવષ્મ કણાહરણે ગંદસિરિવિવાહ સંગમો અભઈકુમાર જમ્મુચ્છવ વણણો ણામ છઠ્ઠમો સંધિ પરિચ્છેઉ સમ્મત્તો. સંધી ૬.
સો ણંદહુ જો શિયમણિ મઇ, વીરચરિત્ત વિમલ ચય છણઇ સો ણંદહુ જો લિહઈ લિહાવઈ, રસ-રસટ્ટુ જો પઢઈ પઢાવઈ. જો પત્થ પયડેવિ સુભબહં, મણિ સદ્દહણ કરેઈ સુકવ્વહં. ણંદ દેવરાવ-ખૂંદણુ ધર, હોલિવષ્મ કણ્વ ઉણયકર,
એહ ચરિત્ત જણ વિત્થારલે, લેહાવિ વિ ગુણિયણ ઉવયારિઉ. ૧૫૧. આના અંતમાં નીચેનું આપેલું છે ?
આલ્બ સાલ્વ સાહ સુમહુણંદણ સજ્જણજણમણ-ણયાણંદણ, હોઉ ચિરાઉ સણિય-કુલ-મંડણુ, મગણ-જણ-દુહ-રીરવિહંડણ. હોહ સંતસયલાં પરિવારહ, ભત્તિ પવટ્ટી ગુરુવયધારતું, પઉમણંદ મુણિશાહ ગણિંદહુ, ચરણ સરણ ગુરુ કઈ હરિદહુ, જે હીણાહી કવ્વરસડૂઢીં, પઉ વિરઇ સમ્મઈ અવિયડૂઢહં. તે સુઅણાણ દેવિ જગસારી, મહુ અવરાહહું ખમઉ ભડારી.
ઘણા દિયધમ્મ-પવત્તણુ વિમલ-સુકિરણ શિસુસંતો જિણ-ઈદહુ જં હોઈ સધણી હઉં ભણિ ભણઉ તે સુહ જગિ હરિદહુ.
૧૧
Jain Education International
· For Private & Personal Use Only
www.jainelibrary.org