________________
સોળમી સદીનું અપભ્રંશ સાહિત્ય
૬૯
ઘત્તા લોહાનલ ચક્કઉં, હોઉ ગુરક્કઉં, જાઈ રિસિંદય સિઠ ગઈ.
જગતાઈ સુહંક, ધમ્મ મહાતર, દેઇ ફલાઈ સુમિઠ માં. ૧૪૭. આ ગ્રંથ જૈન ગ્રંથ રત્નાકર કાર્યાલય મુંબઈ તરફથી ૧૯૨૩માં મુદ્રિત થયેલ છે. તેની પ્રસ્તાવનામાં નાથુરામ પ્રેમીજીએ જણાવ્યું છે કેઃ રઈ કવિના રચેલા અન્ય ગ્રંથોનો ઉલ્લેખ મળી આવે છે – શ્રીપાલચરિત્ર, પ્રદ્યુમ્નચરિત્ર, વ્રતસાર, કારણગુણષોડશી, રત્નત્રયી, ષધર્મોપદેશ, રત્નમાલા, ભવિષ્યદત્તચરિત્ર, કરકંડુચરિત્ર. આ સર્વ ગ્રંથો પણ અપભ્રંશ ભાષામાં હશે એમ જણાય છે.
૧૪૮. આ પૈકી. રઈધૂકત “શ્રીપાલચરિત્ર અને એક બીજો ગ્રંથ નામે “સમ્મતગુણનિહાણ” મુંબઈના એલક પન્નાલાલ સરસ્વતીભવનમાં જોયા તે અપભ્રંશમાં છે, તેમાંથી નમૂના આપીએ છીએ :
શ્રીપાલચરિત્ર'નો આદિભાગ – સિદ્ધહે સુપસિદ્ધહં વસુગુણરિદ્ધહું હિયાં કમલ ધારેવિ ણિરુ, અખમિ પુણુ સારી સુયસયસારઉ સિદ્ધચક્કમાહપ્પવરુ. છાગે સાહહુ વંસિ અલંકિઉં, મુણિવર ગુણ ભાવ સિંકિઉં, વાટૂ-સાહુહુ પુખ્ત ધુરંધર, જિણસાહહુ પયપયરુહ મહુય દિવચંદહી ભજ્જહિ પુણુ જો વરુ, દાણે તિવિહિપત્ત પોસણય,
કરમસિં ઘણંદેણ, સમાણઉં, સોહઈ મહિયલિ ઉણઈમાણઉં. ૧૪૯. સમ્મત્તગુણનિહાણમાંથી –
સિવાય-સુહસાસણ, કુણયવિણાસણ તિજયપયાસણ ભયહાણ, પણવિવિ સદ્દવંસણુ દુગ્ગભેસણુ વિહુણિય જન્મ જરામરણ.
- ઇય સિરિ સમ્મત્તગુણિણિહાણે સંવેયનિરુવમભાવ સુપહાણે સિરિ બુહ રઈધૂવિરઇએ સિરિ સંઘાહિવ કમલસીહણામંકિએ સિકકંસ્થા ઉવહણંત ગુણવષ્ણુણો ણામ સગ્ગો ઇમો સિઠો.
સંદઉં વીરજિPસહુ સાસણ, લોયાલોયસરૂવ-પયાસણ, સંદઉ સૂરિચરિત ચરંતઉ, સિરિ જસકિત્તિ મહાતવ-તત્તઉ. ગંદી વસુણાહિક વસુધારઉં, ચઉવણસ્સ સંતિ પયચારી,
સંદઉ સયલુ મહાયણુ સારઉં, યયણિય મારુ કલિમલ હારઉ. [૧૪૯ક. રઈધૂના અન્ય ગ્રંથો પણ મળે છે - ૧૧ સંધિનું “પદ્મપુરાણ/ બલભદ્રપુરાણ (રામકથા), સુકોશલ-ચરિત' (ર.સં.૧૪૯૬), “આત્મસંબોધકાવ્ય', ધનકુમારચરિત્ર”, “ધન્યકુમારચરિત્ર” અને “સન્મતિજિનચરિત્ર'.
રઈધૂની લગભગ ૨પ કૃતિઓ (બધી અપભ્રંશમાં)નો ઉલ્લેખ મળે છે. અપભ્રંશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org