________________
૬૨.
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
ચઉવઈ-બંધેણ ઈમે ભવિયકુડંબસ્સ સંતિયં ચરિયું,
સેતુજ-તિર્થીગએણે સિરિ-જિણપતસૂરિણા રઇય. ૩૬ (૧૦) “સર્વચૈત્ય-પરિપાટિ-સ્વાધ્યાય :
જિણપસારહિ જો કરઈ સુ લહઈ સિદ્ધિ-પવેસુ. (૧૧) “સુભાષિત કુલક', ૩૨ ગાથા. (૧૨) “શ્રાવકવિધિ-પ્રકરણ, ૩ર ગાથા :
ઈય આગમવિહિ સાવગઈ, પદ દિણ કિરિયાસારુ
જાણિક જિણપહિ રઈ કરહ, જિમ છિન્નઉ સંસારુ. ૩૨ (૧૩) “ધમ્માધમ્મવિચાર-કુલક, ૧૮ ગાથા :
આગમ અણુસારિહિં જિણપતસૂરિહિં ધમ્માધમ્મ-વિયારૂ કિઉ. ૧૮ (૧૪) ‘વયરસ્વામિ-ચરિત્ર', ૬૦ ગાથા, સં.૧૩૧૬ :
ચંદગચ્છિ દેવભદ્રસૂરિ દખ ફુરઈ જિણપહસૂરિ સમગુણલખ નાણિ ચરણિ ગુણિ કિત્તિ સદ્ધિ, દેઉ વરસામિ ચરિઉ આણંદુ. ૫૮ સોહબ્બ-મહાનિહિણો ગુરુણો સિરિવયરસામિણો ચરિયું,
તેરહ સોલતરએ રઇયં સુહકારણે જય. (૧૫) નેમિનાથ-જન્માભિષેક, ૧૦ ગાથા. (૧૬) “મુનિસુવ્રત-સ્વામિસ્તોત્ર', ૧૩ ગાથા. (૧૭) “છપ્પન-દિશાકુમારિ-જન્માભિષેક, ૧૫ ગાથા. (૧૮) “જિનસ્તુતિ, ૨૪ ગાથા.
[‘મદનરેખા-સંધિ’ અને ‘જીવાનુશાસ્તિ-સંધિ ઉપરાંત આ જ કવિની “અણાદિસંધિ’ ૫ કડવાની તથા “જીવાણુસદ્ધિ-સંધિ એક કડવાની ડૉ. રમણીક શાહ સંપાદિત “સંધિકાવ્ય-સમુચ્ચય' (૧૯૮૦)માં પ્રકાશિત થઈ છે. અન્ય કૃતિઓ ડૉ. શાહે સંપાદિત કરી પ્રગટ કરેલ છે – “અંતરંગવિવાહ-ધવલ” “સંબોધિ' (વ.૧૨-૧૯૮૭)માં અને “ચૈત્યપરિપાટી’ પં. બેચરદાસ સ્મૃતિગ્રંથ' (પ્રકા. પાર્શ્વનાથ વિદ્યાશ્રમ, વારાણસી, ૧૯૮૮)માં.]
૧૩૩. આ ઉપરાંત જિનપ્રભનું નામ આપેલું નથી, પણ ઘણું કરીને જિનપ્રભનાં જ બનાવેલાં કેટલાંક ઉપરના જ તાડપત્રના પુસ્તકમાં કાવ્યો છે :
(૧) “ષપંચાશદિકુમારિકા-સ્તવન, ૨પ ગાથા. (૨) “મહાવીરચરિત્ર', ૨૪ ગાથા. (૩) “જંબુચરિત્ર', ૨૦ ગાથા, ધન્યાશ્રી ભાષામાં ગવાય છે, સં.૧૨૯૯.
બારસ નવાણઉએ ભદ્દવસિય પડિવ ગુરિ સમુદ્ધરિય; ધ ત્રાસી ભાસાએ ભણિયલ્વે સંઘભદ્દકએ.
૨૦ (૪) “શ્રી જિનપ્રભુ-મોહરાજ-વિજયોક્તિ', ૨૧ ગાથા. (૫) “જિનકલ્યાણ’ ૪ કડવામાં, તેમાં પહેલું ભાસ રાગમાં, બીજું ખંભાઈની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org