________________
તેરમી, ચૌદમી અને પંદરમી સદીનું અપભ્રંશ સાહિત્ય
રહીને બનાવ્યા છે.
(૧) “માયણરેહા સંધિમાં ૫ કડવામાં મદણરેખા સતીનું ચરિત્ર સં. ૧૨૯૭માં રચ્યું છે :
એસા મહાસઇએ સંધી સંધી વ સંમનિવર્સી, જે નમિ નિવરિસિણા સહ સસક્કરા ખીરસંજોગા. બારહ સસત્તાઉએ વરિસે આસોઅ સુદ્ધ છેડૂઠીએ,
સિરિસંઘ-પત્થણાએ એય લિહિયે સુયાભિહિય. (૨) “જ્ઞાનપ્રકાશકુલક' ૧૨૫ ગાથામાં શત્રુંજય ઉપર રચ્યું. -
સિરિજિણપહલગ્ના, ભવવષ્ણા સમગ્ગા,
પરમપયસુહાણ જાયઈ તે નિહાણે. (૩) “ચતુર્વિધ-ભાવનાકુલક, ૧૧ કડવાં :
ઉજ્જમુ કુણહુ જિણપૂહિ લગ્નિઉ,
મોખ્ખકએ સુ વિવેકિહિં જગ્નિઉ. (૪) “મદ્ધિચરિત્ર' પ૧ ગાથામાં મત્તા છંદમાં ચન્દ્રકંઠી સાધ્વીની વિજ્ઞપ્તિથી રચેલું
એગુણવીસમ મલ્લિજિણહ ચરિયું ઈય જયટ્રિઉં, ચંદકંઠિ સુપવિત્તિણીએ વિન્નત્તિ વિરઈ6. ચઉવિત સંઘહ દઉ લચ્છિ સગ્ગ અપવગ્રહ, નિવસગ્ન અણુ વિમગ વગૂ સિરિ જિણપહ લગ્નહ. મત્તછંદ વિણિમિય ગ્રંથ માનુ પત્રાસ,
ચરિઉ ગુણંત સુરંતહ વિ ભવિયણ પુજ્જઈ આસ. (૫) “જીવાનુશાસ્તિ-સંધિ', ૧૮ ગાથા :
ઇય વિવિહ પયારિહિં વિહિ અણુસારિહિં ભાવિહિ જિણપહુ મણસરઈ (૬) નેમિનાથ-રાસ, ૧૧ કડવાં ?
જિણપહિ લગ્નિ ભાવઇ લીજ), જિણવર આણ સો વંદજઈ
જે જિણ આણા નિરુપમુ તિલ્થ, એઉ ગણહરિહિં કહિ પરમધૂ. ૧૧ (૭) યુગાદિ-જિનચરિત-કુલક, ૨૭ ગાથા :
ઈય ભવભાવ વિભાવણગિ કમ્પિધણુ જાલિઉ, કેવલનાણી જાઈ મોખિ સંજમ્ પાલિઉ રિસહચરિઉ સંથવણુ રીસિપ્પોરેહિં જો દેઇ,
સો સિરિ-જિણપહ-લગ્નઉ સગ્ગ અપવષ્ણુ વિ લેઇ. ૨૭ (૮) “ભવ્યચરિત્ર, ૪૪ ગાથા :
જિણપહ મેહલિક સરણુ ન કોઇ, સુગુરુ ભણઈ સયલ વિ જીવલોઇ. (૯) ભવિયકુડંબ-ચરિત્ર, ૩૪ ગાથા, છંદ ચતુષ્પદી, દ્રવિડી ભાષામાં ગવાય છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org