________________
તેરમી, ચૌદમી અને પંદરમી સદીનું અપભ્રંશ સાહિત્ય
પ૭
તાડપત્રની તથા બીજી કાગળની એમ બે પ્રતો છે.”
[‘અંતરંગસંધિ’ ડૉ. રમણીક શાહ સંપાદિત “સંધિકાવ્યસમુચ્ચય' (પ્રકા. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર, અમદાવાદ, ૧૯૮૦)માં પ્રકાશિત થયેલ છે.]
૧૨૦. સુરત ગુજરાતી સાહિત્ય પરિષદના અહેવાલના ગ્રંથ પ્રદર્શનના છેવટના પૃ.૬૨-૬૩ પર રત્નસિંહસૂરિ (? રત્નપ્રભ) માટે જણાવેલ છે કે :
“પોતાના ગુરુ ધર્મસૂરિનાં ગુણગાનનાં ૩૭ કુલક રત્નસિંહ (?)” સૂરિએ રચ્યાં છે તેમજ બીજાં પણ કેટલાંક કુલક પોતાની ભાષા (અપભ્રંશ)માં રચ્યાં છે તે સુરત ગોપીપુરાના જ્ઞાનભંડારમાં તાડપત્ર ઉપર લખેલાં છે. તેમાંથી થોડાંએક કુલકોની નકલ (ઉક્ત પરિષદના) પ્રદર્શનમાં મૂકી હતી. નમૂનો આ પ્રમાણે :
સિરિ સિલસૂરિ ગુરુ ગણહરહ પયપકય પણમૂવિ ધમ્મસૂરિ સૂરિહિ રલિયહી દેસણ ગુણ વવિ. પરવિયારહઈ મૂલુ જગિ દેસણ સૂરિશું ન દાણુ, સા ધમ્મસુરિ તુહ વત્રિય), જિણ જાયઈ સુહ ઝાણું. ૨
અલિઉ પયંપઈ એઉ જણ, કલિજુગિ વટ્ટ) લોઇ, ધમ્મસૂરિ સAિહુ વર રાયણુ, કયજુગુ મિદ્ધિ કિ કોઈ. ૫ ધમ્મસૂરિ સુણિજો અમિયમ, કૉંજલિહિં પિએઇ, સો છિંદિવિ ભવબંધણઈ, સિવસોકખઈ સેવેઇ. પ્રિય પઉમરાહ ગણિણા બાવત્તિરિ જિણવરાણ સંથવણે, કુમારવિહારઠ્ઠિયાણાં વિહિયમિણે કુણી કહ્યાણ. ૧૪ જંમોવિ તાણ સહલો સંસારે ભોયણાણ તાણ ફલ, અણહિલવાડ નયરે રહજત્તા જેહિ સચ્ચવિયા. ૯ અણહિલ્લનયર ગણે નંદઉ ક્યારહ વિમાણ વર જતો, કમર નરિંદ મયંકો, સંપ્રસમુદ્દે સુહા ચિંતો.
બારસ સત્તરી(?વી)સે, સુદા સેક્કારસીહ ભદ્દવએ, ચંદ દિણે સામિતુમ, સુરમંદિ મંવણે જાઉં.
૩૪
સિરિ ધમ્મસૂરિપહુણો, નિમ્મલ-કિત્તીઈ ભરિય ભુવણમ્સ,
સીસલવેહિ કુલય, રઇયં સિરિરયણસૂરીહિં. ૩૨
આ કુમારપાલ રાજાના સમયમાં પાટણમાં જ કુમારવિહાર મંદિરમાં સં.૧૨૨૭માં રચાયેલ જણાય છે, નહીં કે સં.૧૨૩૭માં કારણકે કુમારપાલ સં.૧૨૩૨માં સ્વર્ગસ્થ થયેલ છે.
૧૨૧. “મહાવીર જન્માભિષેક ૧૮ ટૂંક, તેના કર્તા વાદિ દેવસૂરિના શિષ્ય
.Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org