SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પદ જૈન ગૂર્જર કવિઓ : ૧૦ અપભ્રંશ ભાગ છે. [‘ઉપદેશમાલા-દોઘટ્ટીવૃત્તિ' ઋષભદેવ કેશરીમલ સંસ્થા, ઈદોર દ્વારા ૧૯૩૬માં અને હેમસાગરસૂરિ સંપાદિત ધનજીભાઈ દેવચંદ ઝવેરી, મુંબઈ દ્વારા ૧૯૫૮માં પ્રકાશિત થયેલ છે.] ૧૧૭. વરદત્તનું “વરસામિચરિય’ ફક્ત બે સંધિનું છે ને તે દરેકમાં અનુક્રમે ૧૨ અને ૯ કડવક (કડવાં) છે. કુલ ગ્રંથાગ્ર ૩૦૦ છે. તેની પ્રત પાટણ તેમજ ખંભાત ભંડારમાં મળે છે. તેના આરંભ-અંત આ પ્રમાણે છે : અહો જણ નિસુણ (ણિ)જઉં, કન્નુ ધરિજ્જઈ (હુ) વઇરસામિ-મુનિવરચરિલ, સાહઉં સુમસોહરુ ભવિયહ સુંદરુ, જિ જિણ-રયણ સમુરિક. ૧ તુંબવનનામિં પુરવર પહાણ, અલ્પેન્દુ ભરહિ વરગુણનિહાણ, જિણભવણિહિ સુંદર કિઉ પવિત્ત, દેઉલવિહારમંડિઉ પવિત્ત. ૨ નંદનવણ-સરિસરવરહિં રમ્, પાલહિં નર તિત્યુ નિણંદધમ્, તહિં નયરિ અત્યિ ધણુ નાઉ સેટ્ટિ, જો હલ્યુ ન ઉઠ્ઠઈ કસુ વિ હેટ્ટિ. ૩ તસુ ધણગિરિ નામિ પહાણુ પુખ્ત, પુરમંડણુ અત્યિ સુગુણહિં જુતુક સાવયવંસુષ્મવર્ષ સુદ્ધભાવઉ, નિમ્મલગુણમંદિરુ સમિયપાઉ. ૪ ઉવસંતમોહમોખાભિલાસિ, અહિલાસુ ન બંધાઈ ગેહવાતિ, જા કવિ વરિજ્જઈ તાસુ વાલ, નવજોબ્રણ વરનયણવિસાલ. પ પડિસેહઈ સો મુનિ જેમ નારિ, નિયજોયણ મ અકયત્વે હારિ, પવજ્જ લેસુ નિબિન્નકામુ, મઈ સફલુ કરેવિણુ મણુયજમ્મુ. ૬ અaઈ પભણિજ્જઈ સુંદરી એ, નિયતાજણણિ ખામોરીએ, હઉં અવસ વસિત્તણિ કરિશુ એહુ, મહુ મણઈડ્ઝ એહુ વરુ વરેહુ. ૭ ઘત્તા. એહુ જઇ ન વસઈ, નવિ પરણસઈ, તો મઈ માઈ મરેવઉ, એહુ નયણસુસુંદર, રૂવપુરંદર, અવસ નાહુ કરેવઉ. ૮ મુનિવર વરદર્તિ, ગુણહરભક્તિ, વરસામિગણહરચરિઉં, સાહિજ્જઉ ભાવુિં, મુંહ પાવિ, જિ તિયણ નિયગુણભરિઉ. ૧૧૮. તેરમા શતકમાં ધર્મસૂરિના શિષ્ય રત્નસૂરિ થયા તેને કોઈ રત્નસિંહસૂરિ નામ આપે છે પણ સ્વ. દલાલ તે ગુરુશિષ્યનાં નામ ધર્મપ્રભ અને રત્નપ્રભ જણાવે છે, અને તે જ યોગ્ય લાગે છે : ૧૧૯. “ધર્મપ્રભાચાર્યના શિષ્ય પંડિત રત્નપ્રભની અંતરંગ-સંધિના નવ અધિકારો (૯ કડવા)માં ભવ્ય અને અભિવ્યના સંવાદ રૂપે તથા મોહસેના તથા જિનસેનાના યુદ્ધ રૂપે અંતરંગ રિપુઓના વિજયનું વર્ણન છે. આની પાટણભંડારમાં એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy