SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ બારમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૪૧ જય અણુવમસિવસુહ-કરણ દેવ, દેવેંદ-ફણિંદ-ણરિંદ-સેવ, જય ખાણ-મહોદહિ કલિય-પાર, પારાવિય સિવપો ભવિયતાર. પુણુ કહમિ પયડુ ગુણણિયરભરિઉ, કરકંડ-રિંદહો તણઉ ચરિક તો સિદ્ધસેણ સુમંતભદ્ર, અકલંકદેવ સુઅલ સમુદ્દ; જય એવં સયંભુ વિલાસચિત્ત, વાએસરિઘરુ સિરિ પુફયંત. ચિરુદિવવરવંસુપ્પષ્ણએણ, ચંદારિસિગોતે વિમલએણ વઈરાયઈ હુવઈ દિયંબરેણ, સુપસિદ્ધણામ કણયામણ. બુહમંગલએવહો સીસએણ, ઉપ્પાઈય-જમણતો એણ, આસાઈયણપરિ સંપત્તએણ, જિણચરણસરોહભત્તએણ. આની સં.૧૯૭૮માં લખાયેલી પ્રત ઐલક પન્નાલાલ સરસ્વતી ભવનમાં નં.૨૮ની [૮૭ક. હરિજેણે સં.૧૦૪૪માં “ધમ્મપરિખા” (“ધર્મપરીક્ષા) ૧૧ સંધિમાં રચેલ છે. ૮૭ખ. વીર કવિએ સં.૧૦૭૬માં “જંબુસામિચરિલ” (“જબૂસ્વામીચરિત) ૧૧ સંધિમાં રચેલ છે, જે ડૉ. વિમલ પ્રકાશ જૈન સંપાદિત ભારતીય જ્ઞાનપીઠ, વારાણસી દ્વારા પ્રકાશિત થયેલ છે. ૮૭ગ. રામસિંહ મુનિએ સંભવતઃ આ સદીમાં જ અધ્યાત્મપરક “પાહુડદોહા” કે “દોહાપાહુડ' રચેલ છે, જેમાં ૨૧૧ પદ્યો મોટે ભાગે દોહા છે. આ હિંદી અનુવાદ, પ્રસ્તાવના વગેરે સાથે ડૉ. હીરાલાલ જૈન સંપાદિત કારંજા જૈન પબ્લિકેશન સોસાયટી, કારંજા દ્વારા ૧૯૩૦માં તથા ગુજરાતી અનુવાદ સાથે ડૉ. રમણીક શાહ સંપાદિત. સંબોધિ' (લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર જર્નલ)માં પ્રકાશિત થયેલ છે.] પ્રકરણ ૩ : બારમી સદીનું અપભ્રંશ સાહિત્ય ૮૮. અભયદેવસૂરિ બારમી સદીમાં સં.૧૧૩૩-૩પ લગભગ સ્વર્ગસ્થ થયા. તેમણે “જયતિહયણ-સ્તોત્ર” રચ્યું છે તે પણ અપભ્રંશમાં છે. તેમાં ૩૩ ગાથા છે : જયતિહુયણ વર-કપ્પષ્ણ જય જિણ-ધવંતરિ; જયતિહુયણ કલ્લાણ-કોસ દુરિયખરિ-કેસરિ તિહુયણ-જણ-અવિલંશિઆણ ભુવણgય-સામિય કુણસુ સુહાઈ જિણેસ પાસ થંભણયપુરિટ્રિય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001039
Book TitleJain Gurjar Kavio Part 10
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1997
Total Pages259
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy