________________
૪૨
એય મહારિય જત્ત દેવ ઈહુ ન્હવણ-મહૂસઉ; જં અણલિય-ગુણ-ગહણુ તુમ્હેં મુણિજણ અણિસિદ્ધઉ. એમ પસીય સુપાસણાહ થંભણપુરય; ઇય મુણિવરુ સિરિ અભયદે વિષ્ણવઇ અણુિંદિય. ૩૦ [‘જયતિહુઅણ-સ્તોત્ર’ શબ્દાન્વય અને હિંદી અનુવાદ સાથે સાધ્વી સુરેખાશ્રી દ્વારા સંપાદિત અમદાવાદથી પ્રસિદ્ધ થવામાં છે.
૮૮ક. અભયદેવસૂરિની એક રચના ‘વીજિણેસરચરિઉ’ (‘વીજિનેશ્વરચરિત') ૧૦૮ પદ્યની પ્રાપ્ત થઈ છે. અને ડૉ. રમણીક શાહ દ્વારા સંપાદિત ‘સંબોધિ’ (વૉ.૧૨ અં.૧-૪ ૧૯૮૪)માં પ્રકાશિત થયેલ છે. અભયદેવસૂરિની આ પ્રારંભકાળની રચના જણાય છે. આમાં સરળ ભાષામાં ભગવાન મહાવીરનું ચિરત્ર આલેખાયું છે. એના આદિ-અંતભાગ આ પ્રમાણે છે ઃ
વીરજિણેસ૨-૧૨-ચરિઉ અઇસય-સહિં મહંતુ, આયત્રિજ્જઉ કન્નસુહુ સુયણહુ ત્રિજંતુ.
ઈય કલાણ-કિત્તણુ કિઉ વીરહ જિગૃહ, વ૨ જિજ્ઞેસરસૂરિહીં સીસિં સુવિહિયહ, અભયદેવસૂરિ સૂષ્ટિ જિણગુણ-ભાવિયહ, હોઇ પઢંત-સુણંતહ કારણુ સિવસુહહ.
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
૧૦૮]
૮૯. સં.૧૧૨૩માં સાધારણના અંક સૂચિત કવિએ ૧૧ સંધિવાળી અપભ્રંશ ભાષામાં વિલાસવઈકહા' રચેલી છે તે ‘સમરાઇચૂકહા' નામની સુપ્રસિદ્ધ હરિભદ્રસૂરિની પ્રાકૃત કથામાંથી ઉદ્ધૃત કરી છે એમ તે કવિએ પોતે જણાવ્યું છે. કથાવસ્તુ જાણવા માટે સમરાદિત્ય કથામાંનું પંચભવવર્ણન જોવું. ગ્રંથકાર પોતે કોટિકગણ વજ્રશાખામાં થયેલા બપ્પભટ્ટસૂરિના સંતાન છે ને યશોભદ્રસૂરિના ગચ્છના છે એમ જણાવે છે. કવિ ‘સાધારણ’ એ નામથી પૂર્વે સુપ્રસિદ્ધ હતા. તે નામથી તેમણે અનેક જાતનાં સ્તુતિસ્તોત્રો રચેલાં હતાં. પાછળથી પોતાનું નામ સિદ્ધસેનસૂરિ પ્રતિષ્ઠિત થયું એ પણ તેમણે જ જણાવી દીધું છે. આ અપભ્રંશ કથાની પ્રત જેસલમેર ભંડારમાં છે. તેનું આદિ આ પ્રમાણે છે :
બહુરયણમહણીરુ નિમ્મલપયહરુ સગુણુ સુવાહિયિઉ, જ(ભ?)ણ કસ્સ ન સોહઇ નયણુ મોહઇ કવ્વહારુ કંઠયિઉ. પઢમં પણમેપ્પુ (વિ?)ણુ ઉસહસામિ પુણુ અજિઉ વિવિનિ(ણિ?)જ્જિયઉ
Jain Education International
થુણામિ,
સંભવુ ભાવેવિષ્ણુ ભવિણાસણ દિવ અભિનંદણ ગુણનિધાણુ, જેસલમેર ભંડાર સૂચી પૃ.૧૪, પ્રસ્તા. પૃ.૪૫ [‘વિલાસવઈકહા’, (‘વિલાસવતી કથા') ડૉ. રમણીક શાહ સંપાદિત લા. દ.
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org