________________
૩૬
જૈન ગૂર્જર કવિઓ: ૧૦
[‘જસહરચરિઉ” (યશોધરચરિત') ડો. પી. એલ. વૈદ્ય સંપાદિત કરજા જૈન ગ્રંથમાળા, કારંજા દ્વારા ૧૯૩૧માં પ્રકાશિત થયેલ છે.]
૭૪. હવે ‘નાગકુમાર-ચરિત્ર” કે જેની પ્રતિ માત્ર કારંજા ભંડારમાં મળે છે તે લઈએ :
છંદ ચૌપાઈ ગોત્તમ ગણહર એ વંસિટૂઠલ, સૂરિપરંપરાએ ઉવઇટૂઠવી હાયકુમાર ચરિતુ પયાસિલ, ઇય સિરિ પંચમિફલ માઈ ભાસિલે. સો ણંદઉ જો પઢઈ પઢાવઈ, સો ગંદઉ જો લિહઈ લિહાવઈ, સો દઉ જો વિવરિ વિદાવઈ, સો ગંદી જો ભાવેં ભાવઈ.
સંદઉ સમ્માઇ-સાસણુ સમઈ, બંદઉં પય સુહુ ણંદઉ ણરવઇ, ચિંતિઉ ચિંતિઉ વરિસઉ પાઉસુ, ગંદી ગંણું હોઉ દીહાઉસુ. ,
સંણહો સંભવતું સુપવિત્તહ, હિમ્મલ દેસણ-સાણ-ચરિત્તહ; Íણ હોઉ ખેંચ-કલ્લાણઈ, રોય-સોય-ખય-કરણ-વિહાણઈ૪
• ગૌતમ ગણધરના વંશમાં સૂરિપરંપરામાં ઉપદિષ્ટ આ નાગકુમારચરિત્ર” મેં પ્રકાશિત કર્યું અને શ્રી પંચમી-ફલનું વર્ણન કર્યું. જે આને શીખ-શિખાવે તેને આનંદ રહો, જે લખે કે લખાવે તેને આનન્દ રહો, જે આનું વિવરણ કરે યા કરાવે તેને પણ આનંદ હો. સંમતિ એટલે મહાવીરનું શાસન (શુદ્ધ શ્રદ્ધાનું શાસન – વીરશાસન) સમ્યક્ પ્રકારે આનંદવાનું હો, પ્રજાને આનંદ હો અને નરપતિને આનંદ હો. ચિંતવતાં ચિંતવતાં (એક) વર્ષ વીતી ગયું (!) નન્ન દીર્ધાયુષ્ય થાઓ અને આનંદ કરો. નત્રને સુપવિત્ર અને નિર્મલ દર્શન, જ્ઞાન અને ચારિત્ર (જૈનોના રત્નત્રય) ઉત્પન્ન હો. નત્રને સર્વ રોગશોકના - ક્ષયકારી પંચ કલ્યાણ હો. • કવિએ પોતાનો ટૂંક પરિચય કરાવ્યો છે તે જોઈએ : | સિવભત્તાઈમિ જિણ સણા સે, વેવિ મયાઈ દુરિયા શિણામે, બંભણાઈ કાસવ રિસિ ગોત્તઈ, ગુરુ-વણામય-પૂરિય-સોત્તઈ. મુદ્ધાએવી-કેસવ-ણામઈ, મહુ પિયરાઈ હોંતુ સુહધામ...
• હું શિવભક્તિ. કાશ્યપગોત્રીય બ્રાહ્મણ હતો. જૈન ગુરુનાં વચનામૃતથી મારાં શ્રોત્રો પુરાયાં, ત્યારે હું જેનભક્ત થઈ ગયો. મુગ્ધાદેવી ૫. સંમતિ – સન્મતિ એ મહાવીરનું બીજું નામ હતું. જુઓ ધનંજયકૃત “નામમાલા' :
સન્મતિમહતિવીરો મહાવીરોડજ્યકાશ્યપઃ || ૧૧૩||
નાથાન્વયી વર્ધમાનો યત્તીર્થમિહ સાંપ્રતમ્ |
હવે ૨૪મા જિનેન્દ્રનાં નામ કહે છે : સન્મતિ, મહતિવીર, મહાવીર, અંત્યકાશ્યપ, નાથાન્વય, વર્ધમાન કે જેમનું તીર્થ – શાસન હાલમાં પ્રવર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org