________________
-
૧૮૨
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
યતઃ અવસર જાણી ઉચિા કરી, અવસર લહી મ ભૂદ્ધિ,
વાર વાર તું જાણજે, અવસરિ લહિસિ ન [અ]મુદ્ધિ. ૬૮ યતઃ છેહે દીઠે છેહ હીઆ મ દાખિસ આપણું,
કરિ બહુતેરો નેહ ઓછા તે ઉમટસેં. ૮૧ યતઃ દીહા જતિ વસંતિ નહુ જિમ ગિરિ નિઝરણાઈ,
લહુઅ લગે જીવ ધમ્મ કરિ, સુઈ નિચિંતો કાંઈ ?' ૧૦૦ યતઃ અવર સવૅ દુહં જણાણ કાલંતરણ વીસરઈ', - વલ્લહ-વિઓગ-દુષ્મ મરણેણ વિણા ન વીસરાઇ. ૧૦૫ યતઃ કે કપડ પગિ લહલહે, કે કંચનની રાશિ,
રાયમાન કેતા લહે, કે ન લહે સાબાસિ. ૧૧૮ યતઃ વિરલા જાણંતિ ગુણા વિરલા પાલત્તિ નિપ્પણે નેહ,
વિરલી પરકજ્જકરા પરદુખે દુખિયા વિરલા.- ૧૪૨ યતઃ હાથી હાલેં હેક, લખ કૂતર લગીએ લર્વે
વડપણ તણે વિવેક, કદિ ન ખીજે, કિસનીયા ! ૧૭૦ યતઃ બઝઈ વારિ સમુદ્દહ, બઝઈ પંજરિ સીંહ
જઈ બદ્ધા કુણું કહિઉં[? નહીં, દુજ્જણ કેરી જીહ“. ૧૯૨ આગલિ જાતઃ કોટ૬, જેહિં ન નામી દેવગુરુ, માથે વહેસે મોટ9, ભોજનનો સાંસો પડે. ૧૯૮ વા વાણા જણ બુલણા નાહ ન કીજે રોસ, નીંકે કાપડ ખાયણું ચાંગે મા માણસ રોસ. ૨૦૦ વાર વહેતાં યાચતુ લે, પરધન-ઢોર, એ તિત્રિ વિમાસણ કરે, વેસા ચારણ ચોર. ૨૦૨ મુંહતા વિષ્ણુ રાજ જ કિસ્યું, રખવાલ વિષ્ણુ પોલિ, પતિ પાખે નારી કિસી, પહિરણુ વિણ કિસી મોલિ. ૨૧૭ જીમેં સાચું બોલિજે રાગ રોસ કરિ દૂરિ, ઉત્તમ સું સંગતિ કરિ લાભે જિમ સુખ ભૂરિ. ૨૫૫ જિણવર-દેવ આરાહિએ, નમીય સહગુરુ ભત્તિ', સુધો ધમ્મ જ સેવિઈ રહીઈ નિર્મલ ચિત્ત. ૨૫૬
૧. જિઓ “સૂક્તાલી' તથા સિદ્ધચક્રમહિમસૂક્તનાં ઉદાહરણોમાં. ૨. મિાણસોનાં અન્ય સર્વ દુઃખો કાલાંતરે ભુલાય છે). ૩. કિટલાક કાપડી – ભિખારા પગ ઢસડતા હોય. ૪. નિધન સ્થિતિવાળો.]. ૫. [જુઓ આ પછી રૂપચંદ કથાનાં ભાષાનાં સુભાષિત ક્ર.૨૮૪]. ૬. [2]. ૭. [સં.બબ્બતે, બંધાય. ૮. જુઓ આ પછી ‘રૂપચંદકથામાંનાં સુભાષિતોમાં ક્ર.૬૧]. ૯. [વાંકાપણું, ખૂંધ?]. ૧૦. [ગાંસડી]. ૧૧. સિંશય]. ૧૨. મોળિયું. ૧૩. [ખૂબ]. ૧૪. [ભક્તિપૂર્વક].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org