________________
પ્રાચીન ગુજરાતી સુભાષિતો
૧૮૧
પ્રમાદત્યાગ :
દીહા જંતિ વલંતિ નહૂ, જિમ ગિરીનીઝરણાઈ,
લહૂઆ લગઈ જીવ ધમ્મ કરઈ, સૂઈ નચિંતઉ કાંઈ.' આ પ્રમાણે દલાલનો લેખ પૂરો થાય છે.
૨૪૪. ઉપસર્ગહસ્તોત્રનો પ્રભાવ બતાવનારી પ્રિયંકર નૃપની કથા વિશાલરાજસૂરિશિષ્ય સુધાભૂષણના શિષ્ય જિનસૂરે કરી છે તેમાં દેશી-દુહા વગેરે ઉલ્લેખ કરી ટાંક્યાં છે તે ઃ
તાઈ તેલી તેરમો તંબોલી તલાર,
પંચ તકારા પરિહરો, પછે કરો વિવહાર. તાઈ=વસ્ત્રતાનક, શાળવી, તેરમો =મોચી, તલાર તલાક્ષ દે:તલવર, કોટવાળી. બીજી રીતે :
તાઈ તેલી તેરમો, તરક તીડ સોનાર, ઠગ ઠકુર અહિ દુજ્જણહ, જે વિસસિ તે ગમાર. પડિવત્રુ ગિરુઆ તણું નિરલેહવું નિરવહવું?] નિરવાણ', તુમે દેશાન્તર ચલિયા અખ્ત પણિ આગેવાન. ૪૦ જિણિ દિë વિત્ત ન અપ્પણું તિણિ દિન મિત્ત ન કોઈ, કમલહ સૂરિજ મિત્ત પુણ જલ વિણ વયરી સોઇ. ૪૧ નખઈ નારિ તુરંગમહ મુત્તાહલ ખગ્રહ,
પાણી જોહ ન અગ્નલો ગયું ગિરુઅરૂણ“ તાંહ. ૪૫ કર્તા પોતે ‘આકાશવાણી આમ થઈ એમ કરી કહે છે :
એ બાલક ચિર જીવસે, હોસે ધનની કોડિ, સેવા કરમેં રાયસુખ સેવક પરિ કર જોડિ. પ૪ ગૌરવ કીજે અલવડી નવિ કો કયાં ન રામ, ગરથ વિહૂણા માણસા ગાધહ બૂચા નામ. ૬૨ અદ્ધા ખંડાલે તપ કીઆ, છતેં નિ કીધાં દાન, તે કિમ પામે જીવડા પરભવિ ધન બહુમાન. ૬૪ રે મન ! અપ્પા ખંચ કરિ ચિંતાજાલ મ પાડ,
ફલ તેનું જ પામી જેતે લિખ્યું નિલાડ૧. ૬૫ યતઃ મન તેટલું મ માગિ જેતું દેખ પર તણે
લિહી લેખઈ લાગિ અણલિડું લાભ નહીં. ૬૬
૧. જુઓ આ પૂર્વે ‘સૂક્તાલી'નું ઉદાહરણ. ૨. સ્વિીકૃત, અંગીકૃત]. ૩. [2]. ૪. નિક્કી]. પ. નિખી, સિંહ?]. ૬. મુિક્તાફલ, મોતી]. ૭. [ખગ, તરવાર). ૮. [મોટાઈ. ૯. [અર્ધા, ખંડિત]. ૧૦. [જુઓ ‘સિદ્ધચક્રમહિમસૂક્તનું પહેલું ઉદાહરણ.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org