________________
૧૮૦
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
ગુણદોષોક્તિ :
લોઅ પરાયા કવ્વડા, કરઈજ સંત અસંત, દોષ પિચ્છઈ? આપણા, જાહં છેહુ ન અંત. દૂજણજણ બબૂલવણ, જઈ સિંહ અમીએણ,
તુ અતિ કંટા વિધણા, સારીરહ ગુણેણ. નીચ :
લૂણહ ઘુણહ કુમાણુસહ, એ ત્રિહું એક સહાય,
જિહિં જિહિં કરી અવાસડી, તિહિં તિહિં ભેજઈ ઠાઉ. ઉપકાર :
ગુરુઆ“ સહજઈ ગુણ કરઈ, કારણ કિંપિ મ જાણી,
કરસણ સિંચિ સરભડી મેહ કિ મગઈ દાણ. ૨૪૨. “સિદ્ધચક્રમહિમસૂક્ત'માંથી ઉદાહરણો : દૈવ, કર્મ અને પુણ્ય :
અરિ૧૧ મન, આપઉં ખંચિ કરિ ચિંતાજાલિમ પાડિ. ફલ તિત્તઉં પણિ પામીઈ, જિત્તઉં લહિ૬ નિલાડિ. અચ્છા ભવંતર-સંચાલ, પુત્ર સમગ્ગલ જાસ, તસુ બલ માં તસુ સિરીએ, તસુ તિહૂઅણ જણ દાસ*. કિંહા માલવ કિહાં સંખઉર કિહાં બબ્બર કિહાં નટ્ટ૫, સુરસુંદરિ નવીઈ, દેવિહિ દલવિ મરટ્ટ. ધણ જુવ્વણ સુવિઅડૂઢ પુણ, રોગરહી નિત્ય દેહ,
મણ વણહ મેલાવડઈ, પુત્રિહિ લક્ષ્મઈ એહ. ૨૪૩. “મનઃસ્થિરીકરણ સ્વાધ્યાય'ના પ્રતીકના પ્રાંતથી : ઇન્દ્રિયસંયમ :
ઈદિ પંચ ન વસિ કી, લોભિ નિ દીધી અગ્નિ, મન-માંકડ નવ મારીઉં, કિમ જાઈ જઈ સગ્નિ.
૧. [કુત્સિતતા, દોષ?]. ૨. [જે નથી તે.] . ૩. પ્રિીછે, જાણે. ૪. [જેનો છેડો નથી. પ. દુર્જન જનરૂપી બાવળવનોને અમૃતથી સીંચવામાં આવે તોપણ ગુિણથી – પ્રકૃતિથી શરીરને વીંધનારા ઘણાબધા કાંટાવાળા જ એ રહે છે. ૬. લૂણો, [ઘણ – કાષ્ઠનો કીડો અને કુપુરુષનો. ૭. [ઠામ, સ્થાન ભાંગે. ૮. મોટા માણસો. ૯. [ખેતી, વાવેતર. ૧૦. [2]. ૧૧. [અરે, હે. ૧૨. જેને ભવાંતરસંચિત પુણ્યસમૂહ છે તેને બલ, મતિ, લક્ષ્મી મળે છે અને ત્રણે ભુવનના લોકો] તેના દાસ થાય છે. ૧૩. [શંખપુર, શંખેશ્વર ગામ. ૧૪. એિ નામનો અનાર્ય દેશ ?]. ૧૫. [2]. ૧૬. મિરડ – ગર્વ દળી નાખીને. ૧૭. ધન, યૌવન, વિળી સુ-વિદગ્ધતા ને નિત્ય જ ગરહિત દેહ, મન-વર્ણનો મેળાવડો એ પુણ્ય મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org