________________
પ્રાચીન ગુજરાતી સુભાષિતો
નિજીવહ॰ ઉવએસડા, મુહીઆ જંતિ ન ભંતિ, પાણી ઘણું વિલોઈઈ, કર ચોપડા′′ ન હુંતિ. ભારેકમ્મા જીવડા, જઈ બુજ્સસ તાં બુગ્ઝ, સવ્વ કુટુંબં ખાઈસિ, માથે પડિસ તુઝ્ઝ, હાથ ઘસઇ, ભુઈ આહણઈ, જીભિ તાલું દિત્ર, મરણહ વેલા સંભરઇ, મિ નહુ કીધુ ધમ્મ.
પ્રમાદત્યાગ :
જઇ ધમ્મક્ખર સંભલિ, નયણે નિદ્દ ન માઈ, વત્ત કરતાં હૈ સહી, રણિ ઝબક વિહાઇ. કમ્પેણ ય ઘર વત્તસી, ધમ્મેણ ય પરલોઅ, જાહ સૂતાં રવિ ઉગમઇ, તિહિ નર આઉ તઉઅ. વિધિ :
૭
* વિષ્ણુ કરઈ સ હોઇ, ન જં જીઅ ચીંતવઇ, ઇમિં ચીતએલી, આહટ્ટ દોટ કેલવઇ. ઉદ્યોગ :
ખેડિ મ ખુંટા માંહિ, ખૂંટા વિણ ખીખિ નહિં, સાહસ-જુત્તઉ હલ વહઇ, દૈવહ તણિ કપાલિ. સ્વામીભક્તિ :
ઘેિર શૂરા, મિઢ પંડીઆ, પુવિ પુરિસ ન મંતિ, તે વિરલા જે સામિઅહ, અવિસર નવ ચુક્કુંતિ.
૧૦
સજ્જન :
૧૧
જો ગુણવંતઉ સો નમઇ, નિર્ગુણ ઘટ્ટઉ થાઇ, અર્વિસ નમંતાં ગુણ ચડઇ, ધણું` કહંતઉ જાઈ. સત્તય સાયર પિરમિઅ, સયલ મહી મિ દિઠ્ઠ, તાતિ પરાઇ જુ ન કરઇ, સો મઇ કમહઇ ન દિટ્સ.
૧૩
૧. નિર્જીવને. ૨. ઉપદેશ. ૩. મુધા, ફોગટ જાય છે [એમાં શંકા નથી].૪. ચીકાશવાળા. ૫. ભૂમિને પ્રહાર કરે છે. ૬. ધર્મના અક્ષર, [વાણી]. ૭. વિધિ, [વિધાતા]. ૮. [સીમામાં ચલાવ નહીં, સીમા વિના હાનિ નથી, જે સાહસયુક્ત છે તે દૈવના કપાલમાં હલ હાંકે છે – દૈવના લેખ પણ ફેરવે છે.] ૯. [ઘરમાં શૂરા ને મઠમાં પંડિત એવા પુરુષ પૃથ્વીમાં માતા નથી – અપાર છે.] ૧૦. [સ્વામીનો અવસર ન ચૂકે તે વિરલા હોય છે.] ૧૧. [ઘાડો, અક્કડ, ગર્વિષ્ઠ]. ૧૨. ધનુષ્ય. ૧૩. જે જન પારકી તાત [ચિંતા] કરે તે મેં કોઈ પણ [ક્યાંય પણ] ન દીઠો.
Jain Educaton International
૧૭૯
For Private & Personal Use Only
www.jainelibrary.org