________________
૧૭૮
જૈન ગૂર્જર કવિઓ : ૧૦
રે વિહિ, માય કિં પિતુ, જુ મનવંછિએ દેઈ,
નેહે બાધાં માણસા, મા વિછોહર કરેઇ. રાગી અને રોગીની રાત :
જણ જાણઈ જાવઈ ?] દિણ વત્તડી, પણિ રત્તડી ન વિહાય,
ઈક રાગીની રોગીથી, સહજ સરીખુ માય'. વાણી :
વાણી જેહ તણેઇ, વિસહર વિસ ઉત્તરઇ,
જેહનઈ ભેદ્યા તેહિ, તેહ નર મોટા ઢાંઢસી (?).. બલવાનનો પ્રભાવ :
તાં ફર્ણિદ ફણમંડપ માંડઈ, જાં પડઈ ગરુડ તણઈ નવિ ફાડઈ”,
તામ હસ્તિ મદમાચત ગાજઇ, જામ કેસરિનાદ ન વાજઈ. સુપુરુષવચન :
ઉત્તર દિશિ ન ઉન્હઈ, ઉન્હઈ તક વરસઈ,
સુપુરિસ વયણ ન ઉચ્ચરિઈ, ઉચ્ચાઈ તુ કરઇ. ૨૪૧. “સૂક્તાલી'માંથી ઉદાહરણો : ધર્મોદ્યમ :
કમ્મહ વારિ પડવડુ, ધમ્મહ મંદીય દેહ, આપણ સરસી ચોરડી, તિ કિમ સિખી એહ. જે જિણધમ્મહ બાહિરા, તે જાણે વાચારિ, ઉગી ઉગી ખય ગયા, સંસારી સંસારિ. વરસહ તે ગણિ દીહડા, જે જિણધમ્મહ સાર, તિત્રિ સયા ઉણસડી, ઈહઈ ગણઈ ગમારુ. ધણજે ચિંતિઉં તલ ઉદ્યમ કરિ, ધમૅણ ધન હોઇ, ધણ ચિતંતઉ જુ મરિ, દુવિ ઇક ન હોઈ. દીહા છંતિ વસંતિ નહિ, જિમ ગિરિનીઝરણાઈ, લહુઅ લગિ ૧ જીવિ ધમ્મ કરિ, સૂઈ નચિંતઉં કાંઈ. મોહ ન મેલ્ડિ ઘર તણું, જઇ શિરિ પલીઆ કેસ, વલી વલી જિણધમ્મહ તણા, કો દેશિ વિએસ.
૧. વિધિ, વિધાતા). ૨. વિયોગ. ૩. લોકોનો દિવસ વાતથી જાય, પણ રાત ન જાય. ૪. રાગીની અને રોગીની આવી સમાન દશા છે. [જુઓ આ પછી “રૂપચંદકથા'નાં ભાષાનાં ઉદાહરણોમાં ક્ર.૨૦૧]. પ. સર્પ, વિષધર]. ૬. દિ.ઢંઢસિઅકગ્રામયક્ષ ? મોટા માણસ ?] ૭. [ફણીન્દ્ર, નાગ]. ૮. [ફાળ, તરાપ]. ૯. ઊષ્ણ થાય. ૧૦. કર્મપ્રસંગમાં [ઉઘત] પણ ધર્મમાં મંદદેહ. ૧૧. અસ્ત થયા, [ક્ષય પામ્યા]. ૧૨. દૂધન. ૧૩. બેમાંથી એકે. ૧૪. દિવસ. ૧૫. લઘુ વયથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org